Not Set/ રણબીર કપૂરે જણાવ્યું, વર્ષમાં માત્ર 100 દિવસ જ કરે છે કામ

મુંબઈ  રણબીર કપૂરને તેમની ફિલ્મ ‘સંજુ‘ માટે ઘણી પ્રશંસા થઈ રહી છે. એક ઇન્ટરવ્યુંમાં તણે તેની ફિલ્મની  કારકીર્દિ અને પસર્નલ લાઈફ વિશે વાત શેર કરી હતી. ઇન્ટરવ્યું દરમિયાન, રણબીર જણાવ્યું હતું કે, તે ફક્ત એક વર્ષમાં 100 દિવસ કામ કરે છે. રણબીર કપૂરને તમે વારંવાર ફૂટબોલ મેદાનમાં જોઈ શકો છો. ફૂટબોલ તેમની પ્રિય રમત છે […]

Entertainment
mahu રણબીર કપૂરે જણાવ્યું, વર્ષમાં માત્ર 100 દિવસ જ કરે છે કામ

મુંબઈ 

રણબીર કપૂરને તેમની ફિલ્મ ‘સંજુ‘ માટે ઘણી પ્રશંસા થઈ રહી છે. એક ઇન્ટરવ્યુંમાં તણે તેની ફિલ્મની  કારકીર્દિ અને પસર્નલ લાઈફ વિશે વાત શેર કરી હતી. ઇન્ટરવ્યું દરમિયાન, રણબીર જણાવ્યું હતું કે, તે ફક્ત એક વર્ષમાં 100 દિવસ કામ કરે છે.

રણબીર કપૂરને તમે વારંવાર ફૂટબોલ મેદાનમાં જોઈ શકો છો. ફૂટબોલ તેમની પ્રિય રમત છે અને તેઓ તેને રમવાનું ઘણું પસંદ કરે છે. જ્યારે રણબીર શૂટિંગ નથી કરતો ત્યારે તે પોતાના સમયમાં  ફૂટબોલ રમેં છે.

ફિલ્મ સંજુ વિશે વાર કરીએ તો આ ફિલ્મ 29 મી જૂનના રોજ રિલીઝ થઈ છે અને પ્રથમ  જ દિવસે ફિલ્મએ રૂ. 34.75 કરોડની કમાણી કરી છે. આવું થવાથી આ  ફિલ્મ વર્ષ 2018 નો સૌથી મોટો ઓપનર બની છે. રણબીર ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યા છે. તે સાથે પરેશ રાવલ, વિકી કૌશલ, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, મનીષા કોઈરાલા અને દિયા મિર્ઝા પણ છે.