Not Set/ રણવીર સિંહને બર્થ-ડે પહેલા મળી ભેટ, કહ્યું સેક્સી છે આ ગિફ્ટ

મુંબઈ રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ હાલ ચર્ચામાં બની રહી છે. રોહિત શેટ્ટી અને કરણ જોહરે આ ફિલ્મને પ્રોડ્યુસર કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીરની અપોજિટ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન, કામ કરી રહી છે. આ સિવાય રણવીર જોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ માં પણ જોવા મળશે. હાલ તો રણવીર સિંહ 6 જુલાઇએ પોતાના […]

Entertainment
mahi j રણવીર સિંહને બર્થ-ડે પહેલા મળી ભેટ, કહ્યું સેક્સી છે આ ગિફ્ટ

મુંબઈ

રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ હાલ ચર્ચામાં બની રહી છે. રોહિત શેટ્ટી અને કરણ જોહરે આ ફિલ્મને પ્રોડ્યુસર કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીરની અપોજિટ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન, કામ કરી રહી છે. આ સિવાય રણવીર જોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ માં પણ જોવા મળશે.

હાલ તો રણવીર સિંહ 6 જુલાઇએ પોતાના 33મા જન્મદિવસ ઉજવણી કરવા જઈ રહ્યા છે. રણવીર ભલે આ ખાસ દિવસની રાહ જોઈ રહ્યા છે પરંતુ તેમની ગિફ્ટસ તેમની રાહ નથી જોઈ શકતી અને રણવીર અત્યારથી જ બર્થ-ડે ગિફ્ટ મળી રહ્યા છે. રણવીરને તેના દિગ્દર્શક રોહિત શેટ્ટીને એક ખાસ ભેટ આપી છે, જેનથી રણવીર ખૂબ ખુશ છે.

રોહિત શેટ્ટીએ રણવીરને મોંધી ઘડિયાળની ભેટ આપી છે.આ ઘડિયાળ ફ્રેન્ક મલર્સ વેંગડ કલેક્શનમની છે અને તેની કિંમત રૂ .8 લાખ છે. રણવીરે પણ ટ્વિટર પર આ ફોટો શેર કરી છે અને લખ્યું છે, ‘બૉસના તરફથી જન્મદિવસ પહેલાં ભેટ, જન્મદિવસ પહેલા. આ મને મળેલી અત્યાર સુધીની વધુ સેક્સી ઘડિયાળ છે. ‘