Not Set/ વાંચો, ફિલ્મ “પરમાણુ”એ રિલીઝના પ્રથમ દિવસે કરી આટલી કમાણી

મુંબઈ બોલીવુડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘પરમાણુ’ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. આ ફિલ્મ પહેલા જ દિવસે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મની સ્ટોરી દર્શકોને ખૂબ સારી લાગી રહી છે અને આ ફિલ્મને ક્રિટીક્સએ  ઘણા વખાણ કર્યા છે સાથે સાથે તેને ચાર સ્ટાર પણ આપ્યા છે. આપને જણાવી દઈએ કે […]

Entertainment
mahu nm વાંચો, ફિલ્મ "પરમાણુ"એ રિલીઝના પ્રથમ દિવસે કરી આટલી કમાણી

મુંબઈ

બોલીવુડ એક્ટર જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘પરમાણુ’ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. આ ફિલ્મ પહેલા જ દિવસે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મની સ્ટોરી દર્શકોને ખૂબ સારી લાગી રહી છે અને આ ફિલ્મને ક્રિટીક્સએ  ઘણા વખાણ કર્યા છે સાથે સાથે તેને ચાર સ્ટાર પણ આપ્યા છે.

Related image

આપને જણાવી દઈએ કે ફિલ્મના પ્રથમ દિવસમાં જ ધમાકેદાર એન્ટ્રી જોતા લાગી રહ્યું છે કે આ ફિલ્મ સપ્તાહના અંત સુધી આકડામાં વધારો થવાની શક્યતા લાગી રહી છે. આ ફિલ્મમાં જ્હોન સાથે  ડાયના પેંટી જોવા મી રહી છે. જણાવી એ કે ફિલ્મને 1935 સ્ક્રીન પર ભારતમાં રિલીઝ કરવામાં આવી છે અને દેશના બહાર 270 સ્ક્રીન મળી છે ટોટલ આ ફિલ્મને 2205 સ્ક્રીન મળી છે.

Related image

જો કે હાલ કોઈ મોટી ફિલ્મ રિલીઝ કરવામાં આવી નથી તેનો પણ ફાયદો પરમાણુ ને મળી રહ્યો છે. આ ફિલ્મ 35 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે અને આ ફિલ્મને હીટ થવા માટે ઓછામાં ઓછા 70 કરોડની કમાણી કરવી પડશે.

Image result for parmanu john abraham