Not Set/ રોહિત શેટ્ટીએ કર્યું કન્ફર્મ, ‘ગોલમાલ 5’ પર થઇ રહ્યું છે કામ

મુંબઇ, તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલ ગીતો ‘આંખ મારે’ અને ‘તેરે બિન’ ના ચાર્ટબસ્ટરમાં હિટ થવા પછી હવે લોકો આતુરતાપૂર્વકથી ડાયરેક્ટર રોહિત શેટ્ટીની આવનારી ફિલ્મ ‘સિમ્બા’ ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 28 ડીસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી રહી છે. ‘આંખ મારે’ ગીતમાં ફિલ્મ ‘ગોલમાલ’ના સ્ટારકાસ્ટ પણ ગેસ્ટ અપીયરેંશમાં જોવા મળી રહ્યા છે જેનાથી […]

Uncategorized
eep 1 રોહિત શેટ્ટીએ કર્યું કન્ફર્મ, 'ગોલમાલ 5' પર થઇ રહ્યું છે કામ

મુંબઇ,

તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલ ગીતો ‘આંખ મારે’ અને ‘તેરે બિન’ ના ચાર્ટબસ્ટરમાં હિટ થવા પછી હવે લોકો આતુરતાપૂર્વકથી ડાયરેક્ટર રોહિત શેટ્ટીની આવનારી ફિલ્મ ‘સિમ્બા’ ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 28 ડીસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી રહી છે.

Image result for aankh mare

‘આંખ મારે’ ગીતમાં ફિલ્મ ‘ગોલમાલ’ના સ્ટારકાસ્ટ પણ ગેસ્ટ અપીયરેંશમાં જોવા મળી રહ્યા છે જેનાથી આ વાતનો સંકેત મળી રહ્યો છે કે ‘ગોલમાલ 5’ પણ બની રહી છે. અરશદ વારસી, કૃણાલ ખેમૂ, શ્રેયસ તલપડે અને તુષાર કપૂર સોંગમાં 5 ની સાઈન બનાવતા પણ જોવા મળી રહ્યા છે. આનાથી ફિલ્મની મેકિંગની વાત સ્પષ્ટ થઈ રહી છે.

રોહિત શેટ્ટીએ કર્યું કન્ફર્મ, 'ગોલમાલ 5' પર થઇ રહ્યું છે કામ

બીજી બાજુ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન, રોહિત શેટ્ટીએ ફિલ્મ વિશે કન્ફર્મ કરી જણાવ્યું હતું કે જે જેસ્ચર ‘ગોલમાલ’ ગેંગએ સોંગમાં બન્યું છે. તે  ગોલમાલ 5નો સંકેત  છે. ચાહકો આ વાતથી ખુબ જ ખુશ થઇ શકે છે કે ફિલ્મ પર કામ થઇ રહ્યું છે. જો કે, રોહિત આ વાતને લઈને શ્યોર નથી કે ફિલ્મ ફ્લોર પર ક્યારે જશે.

Related image

વાત કરવામાં આવે ફિલ્મ ‘સિમ્બા’ની તો આ ફિલ્મ 28 ડિસેમ્બરે રિલીઝ થશે. તેમાં રણવીર સિંહ અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.