Not Set/ દિવાળીના દિવસે જ સંજય દત્તે ફોટોગ્રાફરોને ગાળો ભાંડી

મુંબઇ, જાહેર જીવનમાં પડેલાં એક્ટરો ઘણીવાર એવું ખરાબ વર્તન કરી બેસતા હોય છે કે તેમના ચાહકોમાં પણ રોષ ફાટી નીકળે છે.દિવાળીના દિવસોમાં સંજય દત્તે પણ અસભ્ય ભાષા વાપરી ફોટોગ્રાફરો જોડે બેહુદુ વર્તન કર્યું હતું.દિવાળીની ઉજવણી સમયે કેટલાંક તસ્વીરકારો સંજય દત્તના ઘરની બહાર ઉભા રહીને તેમની તસ્વીર લેવાનો પ્રયત્ન કરતા હતા. જો કે ફોટોગ્રાફરની કાર્યશૈલીથી સંજય […]

Entertainment Videos
sdd દિવાળીના દિવસે જ સંજય દત્તે ફોટોગ્રાફરોને ગાળો ભાંડી

મુંબઇ,

જાહેર જીવનમાં પડેલાં એક્ટરો ઘણીવાર એવું ખરાબ વર્તન કરી બેસતા હોય છે કે તેમના ચાહકોમાં પણ રોષ ફાટી નીકળે છે.દિવાળીના દિવસોમાં સંજય દત્તે પણ અસભ્ય ભાષા વાપરી ફોટોગ્રાફરો જોડે બેહુદુ વર્તન કર્યું હતું.દિવાળીની ઉજવણી સમયે કેટલાંક તસ્વીરકારો સંજય દત્તના ઘરની બહાર ઉભા રહીને તેમની તસ્વીર લેવાનો પ્રયત્ન કરતા હતા. જો કે ફોટોગ્રાફરની કાર્યશૈલીથી સંજય દત્ત આથી ખૂબ જ પરેશાન થઈ ગયો હતો.

Image result for sanjay dutt diwali party

ફોટોગ્રાફરો પર ગુસ્સે થયેલાં સંજય દત્તે ગાળો આપવાનું શરુ શરૂ કર્યું. સંજય દત્તે ફોટોગ્રાફરોને કહ્યું કે દિવાળી પોતાના ઘરે જઇને મનાવે અને એ પછી ગાળો આપવાનું શરૂ કર્યું છે.સંજયનો ગુસ્સો એટલો ફાટ્યો હતો કે તેણે ફોટોગ્રાફરોના બોસને પણ મા બહેનની ગાળો સંભળાવી હતી.

સંજય દત્તનો ગાળો બોલતો વિષયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.કેટલાક લોકો સંજય દત્તની સોશિયલ મીડિયા પર ટીકા કરી રહ્યા છે. બીજી તરફ, કેટલાક લોકો કહે છે કે સંજયએ ફોટોગ્રાફર્સને સારી રીતે કહ્યું છતાં તેઓ ત્યાંથી ગયા નહીં તેથી સંજય દત્તનો ગુસ્સો સ્વાભાવિક હતો.