Not Set/ કેવો રહ્યો ફિલ્મ કેદારનાથનો બોક્સ ઓફિસ પર બીજો દિવસ?

મુંબઇ, સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપુત સ્ટારર ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. 35 કરોડ રૂપિયાના બજેટથી બનેલી આ ફિલ્મએ પ્રથમ દિવસ 7.25 કરોડ રૂપિયા કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મ લગભગ 9 .75 કરોડ રૂપિયા કલેક્શન કર્યું છે. મોટાભાગના ફિલ્મ સમીક્ષકો દ્વારા ફિલ્મને ખરાબ રીવ્યુ મળ્યા પછી પણ […]

Uncategorized Entertainment
fafa કેવો રહ્યો ફિલ્મ કેદારનાથનો બોક્સ ઓફિસ પર બીજો દિવસ?

મુંબઇ,

સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપુત સ્ટારર ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. 35 કરોડ રૂપિયાના બજેટથી બનેલી આ ફિલ્મએ પ્રથમ દિવસ 7.25 કરોડ રૂપિયા કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મ લગભગ 9 .75 કરોડ રૂપિયા કલેક્શન કર્યું છે.

Related image

મોટાભાગના ફિલ્મ સમીક્ષકો દ્વારા ફિલ્મને ખરાબ રીવ્યુ મળ્યા પછી પણ ફિલ્મના વ્યવસાયમાં 34.48 ટકા ઉછાળ જોવા મળ્યો. ત્યાં, રવિવારના રોજ ફિલ્મનો બિઝનેસ અને ઉપર જઈ શકે છે.

Image result for kedarnath movie

કેદારનાથ ઝનૂન અને આધ્યાત્મિકતા, પ્રેમ અને ધર્મનું એક શકિતશાળી મિશ્રણ છે. ગૌરી કુંડથી કેદારનાથ (ભગવાન શિવનું 2000 વર્ષ જૂનું મંદિર) 14 કિલોમીટર દૂર સ્થાપિત છે, જેમા સુશાંત સિંહ રાજપૂત એટલે મનૂસુર અને સારા અલી ખાન એટલે મુકુ વચ્ચેની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે.

Related image

આ ફિલ્મે સિંગલ સ્ક્રીનની તુલનામાં મલ્ટિપ્લેક્સમાં સરસ સંગ્રહ કર્યો છે. 2.0 એ બીજા અઠવાડિયામાં પણ પ્રવેશ કર્યો છે અને ફિલ્મએ પ્રથમ દિવસે સારી ટક્કર લીધી છે. ફિલ્મમાં સારા અલી ખાનની એક્ટિંગની ખુબ પ્રશંસા થઈ રહી છે, પરંતુ અન્ય મામલામાં ફિલ્મ ફીકી રહી છે.