Not Set/ જુઓ, આલિયા ભટ્ટના બર્થ-ડે પર કરણ જોહરે શું ભેટ આપી ?

મુંબઈ આલિયા ભટ્ટ પોતાનો 25માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે. આ ખાસ દિવસે આલિયાને કારણ જોહરે સરપ્રાઈઝ આપતા રાજી ફિલ્મનો પ્રથમ લુક શેર કર્યો હતો. ટ્વિટર પર બર્થ-ડે વિશ કરતા કારણે લખ્યું હતું કે આલિયાને 25માં બર્થ-ડે પર જુઓ ફિલ્મ રાજીમાં તેનો પહેલો લોક એન્ડ હેપ્પી બર્થ-ડે આલિયા ભટ્ટ https://twitter.com/karanjohar/status/974112382791294976 તમને જણાવી દઈએ કે, આ તસ્વીરમાં […]

Entertainment
aliya bhtt જુઓ, આલિયા ભટ્ટના બર્થ-ડે પર કરણ જોહરે શું ભેટ આપી ?

મુંબઈ

આલિયા ભટ્ટ પોતાનો 25માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે. આ ખાસ દિવસે આલિયાને કારણ જોહરે સરપ્રાઈઝ આપતા રાજી ફિલ્મનો પ્રથમ લુક શેર કર્યો હતો. ટ્વિટર પર બર્થ-ડે વિશ કરતા કારણે લખ્યું હતું કે આલિયાને 25માં બર્થ-ડે પર જુઓ ફિલ્મ રાજીમાં તેનો પહેલો લોક એન્ડ હેપ્પી બર્થ-ડે આલિયા ભટ્ટ

https://twitter.com/karanjohar/status/974112382791294976

તમને જણાવી દઈએ કે, આ તસ્વીરમાં આલિયા બુરખામાં જોવા મળી રહી છે. બુરખોમાં આલિયા ખુબ જ સુંદર દેખાય રહી છે. તો બીજી ફોટામાં આલિયા કોઈ વ્યક્તિ સાથે ઝગડી રહી છે અને વ્યક્તિએ તેનો હાથ પકડયો છે સાથે સાથે આલિયા એ વ્યક્તિ સામે ગુસ્સો કરતા જોવા મળી રહી છે.

https://twitter.com/karanjohar/status/974115805444046849

મેધના ગુલજારની નિર્દેશિત ફિલ્મમાં આલિયા કાશ્મીરી છોકરીની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મની સ્ટોરી કાશ્મીરી છોકરી પર બનાવવામાં આવી છે કે જેના લગ્ન એક પાકિસ્તાની આર્મી અધિકારી સાથે થાય છે. આ ફિલ્મની સ્ટોરી લેખક હરાસિંદ્રર સિક્કાની નોવેલ ‘કોલિંગ સહમત’ પર બનાવી છે અને આ ફિલ્મ 11 મે ના રોજ રીલીઝ કરવામાં આવશે.