Not Set/ કિંગ ખાન ઇમરાન હાશ્મી સાથે કરશે કામ ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી

મુંબઇ, શાહરૂખ ખાન બહુ જલદી વેબ સીરીઝમાં જોવા મળશે. તેનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ વેબ સીરીઝ બર્ડ ઓફ બલ્ડને પ્રોડયૂસ કરશે. જેમાં ઇમરાન હાશ્મી લીડ રોલમાં છે. શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. જેમાં અનુષ્કા તથા કેટરીના કૈફ હતા.જોકે આ ફિલ્મ દર્શકોને સહેજ પણ પસંદ આવી નહોતી. હવે શાહરૂખ ‘સારે જહાં સે […]

Uncategorized
mat 10 કિંગ ખાન ઇમરાન હાશ્મી સાથે કરશે કામ ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી

મુંબઇ,

શાહરૂખ ખાન બહુ જલદી વેબ સીરીઝમાં જોવા મળશે. તેનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ વેબ સીરીઝ બર્ડ ઓફ બલ્ડને પ્રોડયૂસ કરશે. જેમાં ઇમરાન હાશ્મી લીડ રોલમાં છે.

શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. જેમાં અનુષ્કા તથા કેટરીના કૈફ હતા.જોકે આ ફિલ્મ દર્શકોને સહેજ પણ પસંદ આવી નહોતી.

હવે શાહરૂખ ‘સારે જહાં સે અચ્છા’ ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે ભારતના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માનું પાત્ર ભજવી રહ્યો છે.

જોકે આ પ્રોજકટનું કામ હજી શરૂ થયું નથી.તેથી હાલ તો શાહરૂખ વેબ સીરીઝના કામને આગળ ધપાવે તેવી શકયતા છે. આ વેબસીરીઝ એક થ્રીલર છે અને તેમાં કામ કરવા શાહરૂખ પણ ઉત્સુક છે.