Not Set/ શાહરૂખ ખાન સૌથી પહેલા કમલ હસને બતાવશે ફિલ્મ ‘ઝીરો’, જાણો કેમ…

મુંબઈ બોલિવૂડના શાહરૂખ ખાન તેમની આવનારી ફિલ્મ ‘ઝીરો’ સૌથી પહેલા કમલ હાસનને બતાવવા માંગે છે. તેના પાછળનું કરણએ છે કે કમલ હસનને ફિલ્મ ‘અપ્પુ રાજા’માં ઠીંગુજીના રોલમાં જોવા મળ્યા હતા અને શાહરૂખ ખાન પણ તેમનીં ફિલ્મ ‘ઝીરો’માં ઠીંગુજીની ભૂમિકા ભજવી રહ્યા છે તેથી કિંગ ખાન કમલ હાસન માટે ખાસ સ્ક્રીનીંગ રાખવા જી રહ્યા છે. મેકર્સ […]

Uncategorized
yy5 શાહરૂખ ખાન સૌથી પહેલા કમલ હસને બતાવશે ફિલ્મ 'ઝીરો', જાણો કેમ...

મુંબઈ

બોલિવૂડના શાહરૂખ ખાન તેમની આવનારી ફિલ્મ ‘ઝીરો’ સૌથી પહેલા કમલ હાસનને બતાવવા માંગે છે. તેના પાછળનું કરણએ છે કે કમલ હસનને ફિલ્મ ‘અપ્પુ રાજા’માં ઠીંગુજીના રોલમાં જોવા મળ્યા હતા અને શાહરૂખ ખાન પણ તેમનીં ફિલ્મ ‘ઝીરો’માં ઠીંગુજીની ભૂમિકા ભજવી રહ્યા છે તેથી કિંગ ખાન કમલ હાસન માટે ખાસ સ્ક્રીનીંગ રાખવા જી રહ્યા છે.

Image result for shahrukh khan zero

મેકર્સ શાહરૂખ ખાન દ્રારા નિભાવવામાં આવેલ આ કિરદાર પર કલમ હસનનું મંતવ્ય જાણવા માંગે છે એટલા માટે આ ખાસ સ્ક્રીનીંગ રાખવામાં આવી રહી છે.

Image result for shahrukh khan zero

આપને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની આ ફિલ્મમાં શાહરૂખ સિવાય કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મ આનંદ એલ રાય દ્રારા નિર્દેશન કરવામાં આવી છે. મુવીમાં શાહરુખ એક ઠીંગુજીના કિરદારમાં જોવા મળશે.

વીડીયો..