Not Set/ 1000 વર્ષ જૂના સાસ- બહુ મંદિરમા લોન્ચ થશે શો ‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ 

મુંબઈ, ‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ના નિર્માતા આ શોને એક અલગ રીતે રજૂ કરવા માટે તૈયાર છે, જેના માટે ટીમ ઉદયપુર જશે જ્યાં તે સાસ-બહુ મંદિરમાં શો લોન્ચ કરશે। સ્ટાર પ્લસના આગામી શો ‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ ના નિર્માતાઓ ઉદયપુરમાં 1000 વર્ષીય સાસ-બહુ મંદિર જશે, જેમા લીડ એકટ્રેસ ઝનવી મિત્તલ ઉર્ફે શ્રેનુ પારીખ, મુંબઈ […]

Uncategorized

મુંબઈ,

‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ના નિર્માતા આ શોને એક અલગ રીતે રજૂ કરવા માટે તૈયાર છે, જેના માટે ટીમ ઉદયપુર જશે જ્યાં તે સાસ-બહુ મંદિરમાં શો લોન્ચ કરશે।

સ્ટાર પ્લસના આગામી શો ‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ ના નિર્માતાઓ ઉદયપુરમાં 1000 વર્ષીય સાસ-બહુ મંદિર જશે, જેમા લીડ એકટ્રેસ ઝનવી મિત્તલ ઉર્ફે શ્રેનુ પારીખ, મુંબઈ અને દિલ્લી મીડિયા પ્રતિનિધિઓ ની સાથે રાજસ્થાન ના પત્રકાર પણ ત્યાં હાજર હશે.

Image result for sarvagun sampanna 1000 years

જેમ કે આ શૉ સામાન્ય સાસ બહુ થી અલગ છે એજ રીતે શો ના નિર્માતાઓ અલગ અંદાજ મા આ શૉ ને લોન્ચ કરવાનો નિર્ણય લીધો।

આ શો એક હાઈ પ્રોફાઇલ પ્રભાવશાળી ફેમિલી ની રીયલ વાર્તાથી પ્રેરિત છે, જેના વિશે નિર્માતાઓ ખૂબ રહસ્ય રાખ્યું છે.સુમિત સોડાની દ્વારા નિર્દેશિત અને સની સાઇડ અપ ફિલ્મ્સ દ્વારા નિર્મિત શો ‘એક ભ્રમ – સર્વગુન સંપન્ન’ સ્ટાર પ્લસ પર 22 એપ્રિલથી સોમવાર થી શુક્રવાર સાંજે 7 વાગે રજુ  થશે, જેમાં મુખ્ય ભૂમિકામા શ્રેણુ પરીખ અને ઝૈન ઇમામ જોવા મળશે.