Not Set/ ઉર્જાથી ભરપૂર સોનાલીએ પોસ્ટ કર્યો તેનો New Normal ફોટો

મુંબઇ, સોનાલી બેન્દ્રે કેન્સરની સારવાર પૂર્ણ કરીને ભારત પરત આવી છે. અને  સ્વદેશ પરત આવ્યા બાદ તે સતત  જુદા જુદા કાર્યોમાં વ્યસ્ત રહી છે. સોનાલીનું કેન્સર તેના ફેન્સ સહિત બોલિવૂડ માટે આઘાતના સમાચાર હતા પરંતુ સોનાલીએ મક્કમતાથી તેના કેન્સરનો સામનો કર્યો.  તેણે અમેરિકામાં ઘણો સમય વિતાવ્યો અને સારવાર કરાવી . તે દરમિયાન તેનો પતિ ગોલ્ડી […]

Uncategorized
makk 16 ઉર્જાથી ભરપૂર સોનાલીએ પોસ્ટ કર્યો તેનો New Normal ફોટો

મુંબઇ,

સોનાલી બેન્દ્રે કેન્સરની સારવાર પૂર્ણ કરીને ભારત પરત આવી છે. અને  સ્વદેશ પરત આવ્યા બાદ તે સતત  જુદા જુદા કાર્યોમાં વ્યસ્ત રહી છે. સોનાલીનું કેન્સર તેના ફેન્સ સહિત બોલિવૂડ માટે આઘાતના સમાચાર હતા પરંતુ સોનાલીએ મક્કમતાથી તેના કેન્સરનો સામનો કર્યો.  તેણે અમેરિકામાં ઘણો સમય વિતાવ્યો અને સારવાર કરાવી . તે દરમિયાન તેનો પતિ ગોલ્ડી બહેલ સતત તેની સાથે હતો.

સોનાલીએ તાજેતરમાં તેનો એક નવો ફોટો શેર કર્યો છે.  જેમાં તેણે લખ્યુ છે કે “Another kind of outfit and another kind of accessory… just a small pit stop from the roller coaster we call life! Back home and back to back to my new normal.”

સોનાલી સતત ઉત્સાહથી પોતાના નવા જીવવને માણી રહી છે. સોનાલી જાહેર સમારંભમાં પણ હજર રહે છે. તાજેતરમાં જ તે આકાશ તથા શ્લોકાના વેડિંગ સેલિબ્રેશનમાં રેડ અને ગોલ્ડન આઉટફિટ્સમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ ગોર્જિયસ અને ઉર્જાસભર લાગતી હતી.