Not Set/ શ્રીદેવીએ પણ કબુલ કર્યું કે જ્હાનવીને હિન્દી નથી આવડતું

મુંબઈ શ્રીદેવી દુનિયા છોડીને તો ગયા છે. પરંતુ આજે પણ તેમના ફ્રેન્સના દિલોમાં આજે પણ જીવતા રહ્યા છે. તેમના ગયા પછી આજે પણ તેમના વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે અને શ્રીદેવીને યાદ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  જેમાં શ્રીદેવી અને તેમની […]

Entertainment
pol શ્રીદેવીએ પણ કબુલ કર્યું કે જ્હાનવીને હિન્દી નથી આવડતું

મુંબઈ

શ્રીદેવી દુનિયા છોડીને તો ગયા છે. પરંતુ આજે પણ તેમના ફ્રેન્સના દિલોમાં આજે પણ જીવતા રહ્યા છે. તેમના ગયા પછી આજે પણ તેમના વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે અને શ્રીદેવીને યાદ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  જેમાં શ્રીદેવી અને તેમની મોટી દીકરી જ્હાનવી સાથે જોવા મળી રહ્યા છે. આ વિડીયો થોડા વર્ષો પહેલાનો છે.  જયારે જ્હાનવી સારી રીતે હિન્દી બોલતા પણ આવડતું ન હતું.

Related image

થોડા વર્ષો પહેલા એક ઈવેન્ટમાં શ્રીદેવી અને જ્હાનવી કપૂર સાથે જોવા મળ્યા હતા ત્યાં જ્હાનવીને હિન્દીમાં સવાલ કરવામાં આવ્યો ત્યારે તેને તૂટી ફૂટી હિન્દીમાં જવાબ આપ્યો કે હાલ હું સ્કુલમાં છું અને એ વાતે શ્રીદેવીએ જ્હાનવીની મજાક કરતા કહેવા લાગી હતી કે તેને  હિન્દીમાં સવાલ નહિ કરો.  શ્રીદેવીએ જ્હાનવીની કોપી કરતા જણાવ્યું કે, આપ એ જ્યુસ લેતે આવ.. ત્યારબાદ બધા જ હસવા લાગ્યા.

Instagram will load in the frontend.

મહત્વનું છે કે, થોડા વર્ષો પહેલા જ્હાનવી સારી રીતે હિન્દી બોલી પણ નહોતી શકતી તે હાલ ફિલ્મ ‘ધડક‘ માંથી ડેબ્યુ કરી રહી છે.  આ ફિલ્મ 20 જુલાઈના દિવસે રીલીઝ કરવામાં આવશે.