Bollywood/ બિકિની પહેરી પૂલમાં ચિલ કરતી જોવા મળી સની લિયોની, જુઓ એની હૉટ તસવીર

ફિલ્મ અભિનેત્રી સની લિયોનીએ સોશિયલ મીડિયા પર એક હૉટ તસવીર શૅર કરી છે. જેમાં તે ઘણી ખૂબસુરત નજર આવી રહી છે.

Entertainment
a 217 બિકિની પહેરી પૂલમાં ચિલ કરતી જોવા મળી સની લિયોની, જુઓ એની હૉટ તસવીર

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની તેની બોલ્ડ તસવીરો સાથે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તેણે તેનો એક બોલ્ડ ફોટો શેર કર્યો છે, જે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તસવીરમાં સની લિયોની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તેની આ તસવીર જોરદાર લાઈક્સ અને શેર કરવામાં આવી રહી છે.

સની લિયોનીએ આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તસવીરમાં સની લિયોન બિકિની પહેરીને પૂલમાં ચિલ કરતી જોવા મળી રહી છે. સની લિયોની તેના નામ લખેલી કેપ પહેરી છે. જોકે કેપને કારણે તેનો ચહેરો દેખાતો નથી, પરંતુ તેણે કેપ્શનમાં પોસ્ટ કર્યું, “જો કોઈ મારું નામ ભૂલી ગયું છે, તો તે મારી ટોપી પર લખેલું છે.”

Instagram will load in the frontend.

સની લિયોની આજકાલ શૂટિંગની સાથે-સાથે હૉલીડેને પણ એન્જૉય કરી રહી છે. તેની ટૉપી પર એનું નામ લખાયેલું છે અને તે દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. ફોટોમાં સની લિયોની બ્લૂ કલરનો સ્વિમસૂટ પહેરેલી જોવા મળી રહી છે. સની લિયોનીએ ફોટો શૅર કરતા લખ્યું, જો કોઈ મારું નામ ભૂલી ગયું છે, તો તે મારી ટોપી પર લખેલું તે જોઈ શકે છે.

સની લિયોનીએ હાલમાં જ પતિ ડેનિયલ વેબર સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી છે. સનીએ આ પ્રસંગે એક વિશેષ સંદેશ પણ લખ્યો છે, ડેનિયલ વેબર સાથે એક ખાસ વેલેન્ટાઈન રહ્યું. અમે ઘણાં વર્ષોથી સાથે છીએ આ વર્ષ અમારા માટે ખૂબ મુશ્કેલ હતું પરંતુ તમારા કારણે મારા બધા સપના સાકાર થયા છે અને હું ભાગ્યશાળી છું કે તમે મારા જીવનનો ભાગ છો તમે ખૂબ જ સારા વ્યક્તિ, જીવનસાથી, પતિ અને પિતા છો હેપ્પી વેલેન્ટાઇન ડે બેબી. સની અને ડેનિયલે 2011માં લગ્ન કર્યા હતા. બન્ને ત્રણ બાળકો છે. એમનું નામ નિશા, અશર અને નોઆ છે.

સની લિયોની ફિલ્મ અભિનેત્રી છે. તેણીએ ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની ફિલ્મો ઘણી પસંદ કરવામાં આવી છે. સનીએ પણ ઘણી ફિલ્મોમાં સ્પેશિયલ નંબર પણ કર્યું છે. સની ફિલ્મોમાં કામ કરતા પહેલા એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી. આ પછી તે સલમાન ખાનનો શૉ બિગ-બૉસમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ