Not Set/ ‘દુશ્મન’ ગણાતા સુનીલ ગ્રોવરે કપિલને લગ્નની કેવી શુભેચ્છાઓ આપી, વાંચો

મુંબઇ એક્ટર અને કોમેડિયન સુનીલ ગ્રોવરનું કહેવું છે કે તેઓ ખુશ છે કેતેમના સાથી કપિલ શર્મા લગ્ન કરી રહ્યા છે. સુનીલ આગામી કોમેડી શો ‘કાનપુર વાલે ખુરાનાઝ’માં જલ્દી જોવા મળવાના છે. સુનીલએ ‘કાનપુર વાલે ખુરનાઝ’ ની શરૂઆત પહેલાં પત્રકારો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમની સાથેઅપારશક્તિ ખુરાના, ઉપાસના સિંહ અને અલીઅસગર જેવા કલાકારો પણ હાજર હતા. કપિલ શર્મા 12 […]

Uncategorized
cd ‘દુશ્મન’ ગણાતા સુનીલ ગ્રોવરે કપિલને લગ્નની કેવી શુભેચ્છાઓ આપી, વાંચો

મુંબઇ

એક્ટર અને કોમેડિયન સુનીલ ગ્રોવરનું કહેવું છે કે તેઓ ખુશ છે કેતેમના સાથી કપિલ શર્મા લગ્ન કરી રહ્યા છે. સુનીલ આગામી કોમેડી શો ‘કાનપુર વાલે ખુરાનાઝ’માં જલ્દી જોવા મળવાના છે.

સુનીલએ ‘કાનપુર વાલે ખુરનાઝ’ ની શરૂઆત પહેલાં પત્રકારો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમની સાથેઅપારશક્તિ ખુરાના, ઉપાસના સિંહ અને અલીઅસગર જેવા કલાકારો પણ હાજર હતા.

કપિલ શર્મા 12 ડિસેમ્બર, જલંધરમાં ગર્લફ્રેન્ડ ગીન્ની ચતરથ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈરહ્યાં છે. જ્યારે સુનીલને કપિલના લગ્ન વિશે પૂછ્યું, તો તેમણે કહ્યું, ‘હું બહુ ખુશ છું, હું તેમને લગ્નનીશુભકામનાઓ આપી રહ્યો છું. અમે બંને સાથે સાથે સારું કામ કર્યું છે અને હવે તેમનીનવી જર્ની શરૂ થાય છે. હું ઇચ્છું છું કે તે આવા જ હસતાં રહે છે અને લોકોનીમનોરંજન કરતા રહે છે. તે ખૂબ પ્રભાવશાળી  છે. ‘

 સુનીલનો ‘કાનપુર વાલે ખુરાનાઝ’ અને કપિલ શર્માનો આગામી શો એક સમયે પર પ્રસારિત થશે. ‘કાનપુર વાલે ખુરાનાઝ’ નું પ્રસારણ 15 ડિસેમ્બરે ટેલીવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર થશે. તેના પહેલા એપિસોડમાં ‘સિમ્બા’ ના દિગ્દર્શક રોહિત શેટ્ટી અને અભિનેતા રણવીર સિંહ મસ્તી કરતા જોવા મળશે.