Not Set/ મહિલા શિક્ષણમાં પરિવર્ત લાવનાર સાવિત્રીબાઇને ગુગલે આપી ડૂડલમાં શ્રદ્ધાંજલી

અમદાવાદઃ મહિલા શિક્ષણમાં આમૂલ પરિવાર્તન લાવનાર મહિલા સાવિત્રીબાઇને  ગૂગલે આજે ડૂડલના માધ્યમથી સાવિત્રીબાઇ ફુલેની તસવીર બનાવી તેમને તેમના 186મા જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. ડૂડલમાં સાવિત્રીબાઇની ખૂબ સચોટ તસવીર રજૂ કરાઇ છે, જેમાં સાવિત્રીબાઇને પોતાના પાલવમાં મહિલાઓને આવરી લેતાં બતાવવામાં આવ્યા છે.

Uncategorized
04 1378276414 savitribai 03 1483440818 મહિલા શિક્ષણમાં પરિવર્ત લાવનાર સાવિત્રીબાઇને ગુગલે આપી ડૂડલમાં શ્રદ્ધાંજલી

અમદાવાદઃ મહિલા શિક્ષણમાં આમૂલ પરિવાર્તન લાવનાર મહિલા સાવિત્રીબાઇને  ગૂગલે આજે ડૂડલના માધ્યમથી સાવિત્રીબાઇ ફુલેની તસવીર બનાવી તેમને તેમના 186મા જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. ડૂડલમાં સાવિત્રીબાઇની ખૂબ સચોટ તસવીર રજૂ કરાઇ છે, જેમાં સાવિત્રીબાઇને પોતાના પાલવમાં મહિલાઓને આવરી લેતાં બતાવવામાં આવ્યા છે.

google 600 03 1483425468 03 1483440885 મહિલા શિક્ષણમાં પરિવર્ત લાવનાર સાવિત્રીબાઇને ગુગલે આપી ડૂડલમાં શ્રદ્ધાંજલી