Not Set/ સની લિયોની કરશે પ્રિયા પ્રકાશને હિટ કરનાર નિર્દેશક સાથે કામ, કરી આ ફિલ્મ સાઈન

મુંબઈ મલયાલમ ફિલ્મોના ડારેક્ટર ઉમર લુલુએ તેમની ફિલ્મ ‘ઉરુ અડાર લવ’થી એક વાયરલ વીડીયોથી અભિનેત્રી પ્રિયા પ્રકાશને દેશભરમાં ઓળખ અપાવી છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, સની લિયોની દિગ્દર્શક ઉમરની આગામી ફિલ્મમાં સાથે કામ કરશે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મથી સનીનું મલયાલમ ફિલ્મમાં ડેબ્યુ થઇ રહ્યું છે. સનીની આ અનટાઇલ્ડ ફિલ્મ […]

Trending Entertainment
77y સની લિયોની કરશે પ્રિયા પ્રકાશને હિટ કરનાર નિર્દેશક સાથે કામ, કરી આ ફિલ્મ સાઈન

મુંબઈ

મલયાલમ ફિલ્મોના ડારેક્ટર ઉમર લુલુએ તેમની ફિલ્મ ‘ઉરુ અડાર લવ’થી એક વાયરલ વીડીયોથી અભિનેત્રી પ્રિયા પ્રકાશને દેશભરમાં ઓળખ અપાવી છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, સની લિયોની દિગ્દર્શક ઉમરની આગામી ફિલ્મમાં સાથે કામ કરશે અને કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મથી સનીનું મલયાલમ ફિલ્મમાં ડેબ્યુ થઇ રહ્યું છે.

સનીની આ અનટાઇલ્ડ ફિલ્મ કલરફૂલ કોમેડી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સનીએ ફિલ્મ સાઈન કરી લીધી છે. જોકે, ડારેક્ટરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે કોઈ કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.

Related image

ઉમરએ પ્રિયા પ્રકાશની ફિલ્મ ‘ઉરુ અડાર લવ’ની રિલીઝમાં કરવા બાબતે જણાવ્યું હતું કે, ” ફિલ્મ રિલીઝને લઈને નિર્માતા સાથે સમસ્યા થઇ રહી છે. ફિલ્મ પમ્પલોયીજ ફેડરેશનએ તેમાં દખલગીરી કરી છે, આશા રાખીએ કે જલ્દી આ મુદ્દો પર ઉકેલ આવી જાય.” ઉમર હવે સની લિયોની સાથે કામ કરવા જઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, સની તેની બાયોપિકના કારણે ચર્ચામાં છે. તેની પ્રથમ સીઝન રિલીઝ કરવામાં આવી છે. આ બાયોપિક ફિલ્મમાં સની લિયોની એક પત્રકાર અનુપમ ચૌબેને ઈન્ટરવ્યું  આપતા જોવા મળી રહી છે.

એડલ્ટ ફિલ્મોની સ્ટાર બનવા અંગે, સની જણાવે છે કે, આ માટે “ગટ્સ” હોવી જોઈએ. કપડાં ઉતારવા માટે મજબૂત ઇરાદો પણ જરૂરી છે. જ્યારે ઇન્ટરવ્યુંમાં સવાલ કરવામાં આવે છે ત્યારે સનીનો જવાબ – તો પછી તમે કેમ નથી ટ્રાય કરી લેતા,