Not Set/ દબંગ- 3 માં આઈટમ સોન્ગ કરશે બોલિવૂડની આ સૌથી સેક્સી અભિનેત્રી

મુંબઇ, ગુગલમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી સેક્સી સ્ટાર સની લિયોનીને હવે દબંગ-3 ફિલ્મ માટે લેવામાં આવી છે. તેની દબંગ-3 માટે પસંદગી કરવામાં આવતા હાલમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. દબંગ સિરિઝની બે ફિલ્મો પહેલા રજૂ કરવામાં આવી ચુકી છે. આ બંને ફિલ્મો સુપરહિટ સાબિત થઇ  હતી. હવે ત્રીજા ભાગ પર […]

Entertainment
cvz દબંગ- 3 માં આઈટમ સોન્ગ કરશે બોલિવૂડની આ સૌથી સેક્સી અભિનેત્રી
મુંબઇ,
ગુગલમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી સેક્સી સ્ટાર સની લિયોનીને હવે દબંગ-3 ફિલ્મ માટે લેવામાં આવી છે. તેની દબંગ-3 માટે પસંદગી કરવામાં આવતા હાલમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. દબંગ સિરિઝની બે ફિલ્મો પહેલા રજૂ કરવામાં આવી ચુકી છે. આ બંને ફિલ્મો સુપરહિટ સાબિત થઇ  હતી. હવે ત્રીજા ભાગ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. ભારત ફિલ્મ પર કામ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે.
Related image
સની લિયોની હાલમાં ટીવી શોમાં પણ કામ કરી રહી છે. અરબાઝ ખાને પોતે આ અંગેની જાહેરાત કરી છે.  તેરા ઇન્તઝાર ફિલ્મમાં સની લિયોનની સાથે કામ કર્યા બાદ અરબાજ તેન કુશળતાથી ખુબ પ્રભાવિત થયો  હતો. તે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટને લઇને પણ વ્યસ્ત બનેલો છે. તેરા ઇન્તજારમાં અરબાઝ ખાન સની લિયોનની સાથે નજરે પડ્યો હતો.
Image result for dabangg 3 salman khan sunny leone
સની લિયોનીની સાથે કામ કરવાની ઇચ્છા અરબાઝ ખાને પહેલાથી જ વ્યક્ત કરી હતી પરંતુ આ ફિલ્મમાં કામ કર્યા બાદ અરબાઝ ખાન સની લિયોનથી ખુબ જ પ્રભાવિત થયો હતો. અરબાઝ ખાને કહ્યું છે કે, દબંગ-3માં સની લિયોનીને પણ  લેવામાં  આવનાર છે. આ ફિલ્મમાં સની લિયોનીની પસંદગી આઈટમ સોંગ તરીકે કરવામાં આવી શકે છે. વર્ષ 2010માં દબંગ ફિલ્મમાં મલાઇકા અરોરામુન્ની બદનામ હુઈ આઈટમ સોંગ કરીને સુપર સ્ટાર બની જવામાં સફળતા મેળવી હતી. આ ગીત સુપરહિટ સાબિત થયું હતું.