Not Set/ ફિલ્મ ‘છિછોરે’માં સુશાંત સિંહ રાજપૂત હશે લીડ રોલમાં…?

મુંબઈ ફિલ્મ ‘દંગલ’ના નિર્માતા નિતેશ તિવારીની આવનારી ફિલ્મ ‘છિછોરે’નું શુટિંગ રવિવારે શરૂ થઈ ગયું છે. તિવારીએ ખાસ દિવસે ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે, “આજે એક ખાસ દિવસ છે કારણ કે મારી આગામી ફિલ્મ ‘છિછોર’ ની શૂટિંગ શરૂ થયું, સાજીદ નડિયાદવાલા અને ફોક્સ સ્ટાર હિન્દીની આ નવી અને ઉત્તેજક મુસાફરીમાં ભાગ લેવા બદલ આભાર.” […]

Uncategorized
76b ફિલ્મ 'છિછોરે'માં સુશાંત સિંહ રાજપૂત હશે લીડ રોલમાં...?

મુંબઈ

ફિલ્મ ‘દંગલ’ના નિર્માતા નિતેશ તિવારીની આવનારી ફિલ્મ ‘છિછોરે’નું શુટિંગ રવિવારે શરૂ થઈ ગયું છે. તિવારીએ ખાસ દિવસે ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે, “આજે એક ખાસ દિવસ છે કારણ કે મારી આગામી ફિલ્મ ‘છિછોર’ ની શૂટિંગ શરૂ થયું, સાજીદ નડિયાદવાલા અને ફોક્સ સ્ટાર હિન્દીની આ નવી અને ઉત્તેજક મુસાફરીમાં ભાગ લેવા બદલ આભાર.”

ફિલ્મ સાજીદ નડિયાદવાલા દ્રારા નિર્મિત છે અને ફોક્સ સ્ટાર હિન્દી આના પ્રેજેંટ કરશે. ફિલ્મની શરૂઆત પછી ચર્ચા થઇ રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં કામ કોણ કરશે. આ વિશે ડાયરેક્ટરે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતની પોસ્ટ આ સિક્રેટનો ખોલાસો કરી દીધો છે. આ હીરો છે સુશાંત સિંહ રાજપૂત છે.

Instagram will load in the frontend.

જો કે સુશાંત સિંહ રાજપૂતે તાજેતરમાં એક વીડીયો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો અને લખ્યું કે કઇંક નવું કરવા જઈ રહ્યો છું. સુશાંતે એ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે તેઓ શા માટે તૈયરીઓ કરી રહ્યા છે. પરંતુ એક બીજા એક્ટરે સુશાંતની પોસ્ટ પર કોમેન્ટ કરતા તેઓ ‘છિછોરે’ની શુભેચ્છા જરૂર આપી દીધી.

હવે ફાઈનલ સ્ટાર કાસ્ટ કોણ હશે તેની ઓફિસીયલી માહિતી આપવામાં આવી નથી.