Not Set/ વિકી કૌશલ સાથે લગ્ન કરવા માંગે છે તાપસી પન્નુ

બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ અને વિકી કૌશલ ફિલ્મ ‘મનમર્જિયાં’ માં સાથે કામ કરા ચુક્યા છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં બંનેની કીમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી છે. વિકી અને તાપસી બંને જ શ્રેષ્ઠ અભિનેતા છે અને સારા મિત્રો પણ છે. તાપસી પન્નૂ અને વિકી કૌશલ માટે મેરિજ મટેરિયલ કહ્યું છે. તાજેતરમાં તાપસી બીએફએફ વિધ વોગના સિઝન […]

Uncategorized
ara 4 વિકી કૌશલ સાથે લગ્ન કરવા માંગે છે તાપસી પન્નુ

બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ અને વિકી કૌશલ ફિલ્મ ‘મનમર્જિયાં’ માં સાથે કામ કરા ચુક્યા છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં બંનેની કીમિસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી છે. વિકી અને તાપસી બંને જ શ્રેષ્ઠ અભિનેતા છે અને સારા મિત્રો પણ છે.

તાપસી પન્નૂ અને વિકી કૌશલ માટે મેરિજ મટેરિયલ કહ્યું છે. તાજેતરમાં તાપસી બીએફએફ વિધ વોગના સિઝન 3 માં વિકી કૌશલ સાથે જોવા મળી હતી. આ દરમિયાન તાપસીએ કહ્યું કે બધા પુરુષો ખરાબ હોય છે.પરંતુ વિકી બેસ્ટ છે.

1552119790 0551 વિકી કૌશલ સાથે લગ્ન કરવા માંગે છે તાપસી પન્નુ

તાપસીએ કહ્યું કે કેવી રીતે ફિલ્મ ‘મનમર્જિયાં’ નું શૂટિંગ શરૂ થાય પહેલાં જ Whatsapp પર બંને વચ્ચે બોન્ડિંગ ઘણી સારી થઇ ગઈ હતી. આ પર વિકીએ કહ્યું કે તાપસી ખૂબ ટ્રાન્સપેરેન્ટ (કંઇ પણ ન છુપાવનાર વ્યક્તિ) છે અને ખૂબ જ વાતોડી છે તે જ હું સારી લિસનર એટલે અન્ય લોકોની વાત સાંભળી છે. જોકે તેની સાથે જ તાપસીએ કહ્યું કે વિકી તેને હોટ નથી લગતા.

1548572130 0091 વિકી કૌશલ સાથે લગ્ન કરવા માંગે છે તાપસી પન્નુ

જયારે તાપસીને અભિષેક બચ્ચન, વરુણ ધવન અને વિકી કૌશલ વચ્ચેની ‘હૂકઅપ, લગ્ન અને હત્યા’ પસંદ કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો, વરુણ સાથે હુકઅપ,અભિષેકની હત્યા અને વિકી સાથે લગ્ન કરવા. વિકી મેરિજ મટેરિયલ છે.

વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, તાપસી પન્નુ મૂવી “સાંડ કી આંખ”માં જોવા મળશે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.જો વાત વિકી કૌશલની કરવામાં આવે તો ફિલ્મ “તખ્ત” માં જોવા મળશે, જેમાં રણવીર સિંહ, કરીના કપૂર, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, જ્હાનવી કપૂર અને અનિલ કપૂર તેમની સાથે જોવામાં આવશે.