Not Set/ હટકે વિષયની લઇને આવી રહી છે ભાગ્યેશ્રીના પુત્રની ડેબ્યુ ફિલ્મ,જુવો ટ્રેલર

મુંબઇ  ‘મેને પ્યાર કિયા’માં સલમાન ખાનની હિરોઈન રહેલ ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. અભિમન્યુની પહેલી ફિલ્મનું નામ પણ જરા હટકે કહી શકાય તેવુંં હોવાથી અત્યારથી બોલીવુડમાં ચર્ચાનો વિષય બન્યું છે. અભિમન્યુની પહેલી ફિલ્મનું નામ છે મર્દ કો દર્દ નહીં હોતા..  પોતાની પહેલી મુવી ‘મર્દ કો દર્દ નહીં હોતા’ના ટ્રેલરમાં તેના મોઢા […]

Trending Entertainment Videos
9o હટકે વિષયની લઇને આવી રહી છે ભાગ્યેશ્રીના પુત્રની ડેબ્યુ ફિલ્મ,જુવો ટ્રેલર

મુંબઇ 

‘મેને પ્યાર કિયા’માં સલમાન ખાનની હિરોઈન રહેલ ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. અભિમન્યુની પહેલી ફિલ્મનું નામ પણ જરા હટકે કહી શકાય તેવુંં હોવાથી અત્યારથી બોલીવુડમાં ચર્ચાનો વિષય બન્યું છે.

અભિમન્યુની પહેલી ફિલ્મનું નામ છે મર્દ કો દર્દ નહીં હોતા.. 

પોતાની પહેલી મુવી ‘મર્દ કો દર્દ નહીં હોતા’ના ટ્રેલરમાં તેના મોઢા પર અને નાકમાંથી લોહી નીકળી રહ્યું છે.

ફિલ્મમાં અભિમન્યુને એક એવો જન્મજાત રોગ થયો છે.,જેમાં તેને કોઇપણ પ્રકારની પીડાનો અહેસાસ નથી થતો.આ ફિલ્મનો પ્લોટ એકદમ નવી વાર્તાને લઇને આવ્યો છે. ફિલ્મના ડાયરેક્ટર વસંત બાલા‘ધ લંચબોક્સ’ અને ‘રમન રાઘવ’ જેવી ફિલ્મોમાં એક સહાયક તરીકે કામ કર્યું છે.

આ મુવીમાં અભિમન્યુની સહ કલાકાર રાધિકા મદાન છે. આ બંને નાનપણના મિત્રો છે. રાધિકા તેને પીડાનો અહેસાસ થયા વગર મોટો થતા જુવે છે. આ મુવીમાં સહનશીલતાની હદ વટે ત્યારે શું થાય તેનો વિચાર રજુ કરવામાં આવ્યો છે.

જુઓ વીડીયો..