Not Set/ દિલ્લી : કાતિલ ઠંડી યથાવત, ધુમ્મસના લીધે ૧૪ ટ્રેન મોડી

દિલ્લી ઉત્તર ભારતમાં ઠંડી  દિવસે-ને-દિવસે કાતિલ બનતી હાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં પણ ઠંડીનું મોજું ફરી ઉઠ્યું છે. દિલ્લીમાં ઠંડીના લીધે હજારો લોકોએ શેલ્ટર હોમમાં આશરો લીધો છે. 14 trains to Delhi running late due to fog conditions/ low visibility— ANI (@ANI) January 8, 2019 દિલ્લીમાં ઠંડીના લીધે વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ પણ વધી જાય […]

Top Stories India Trending
78090 endtpdsjqq 1514964680 દિલ્લી : કાતિલ ઠંડી યથાવત, ધુમ્મસના લીધે ૧૪ ટ્રેન મોડી

દિલ્લી

ઉત્તર ભારતમાં ઠંડી  દિવસે-ને-દિવસે કાતિલ બનતી હાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં પણ ઠંડીનું મોજું ફરી ઉઠ્યું છે. દિલ્લીમાં ઠંડીના લીધે હજારો લોકોએ શેલ્ટર હોમમાં આશરો લીધો છે.

દિલ્લીમાં ઠંડીના લીધે વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ પણ વધી જાય છે. ધુમ્મસના લીધે આ દિલ્લીમાં ૧૪ ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે.