Not Set/ ફિલ્મ “નવાબઝાદે”નું નવું સોંગ “અમ્મા દેખ” થયું રિલીઝ, જુઓ વીડીયો

મુંબઈ ફિલ્મ “નવાબઝાદે”નું  નવું સોંગ ”અમ્મા દેખ” રિલીઝ થતાં જ YouTube છવાઈ ગયું છે. વર્ષ 1994 માં જેકી શ્રોફની ફિલ્મ “સ્ટંટમેન”નું ગીત”અમ્મા દેખ” હીટ  થયું હતું. આશરે 24 વર્ષ પછી, આ ગીત રીમેક કરવામાં આવ્યું છે. ગીતનું નવું વર્ઝન ગુરિંદર સહગલ અને સુકૃતિ કક્કર દ્વારા ગાયું છે. આપને જણાવી દઈએ કે,આ વખતે આ ગીત જાણીતા […]

Entertainment Videos
mahi ss ફિલ્મ "નવાબઝાદે"નું નવું સોંગ "અમ્મા દેખ" થયું રિલીઝ, જુઓ વીડીયો

મુંબઈ

ફિલ્મ “નવાબઝાદે”નું  નવું સોંગ ”અમ્મા દેખ” રિલીઝ થતાં જ YouTube છવાઈ ગયું છે. વર્ષ 1994 માં જેકી શ્રોફની ફિલ્મ “સ્ટંટમેન”નું ગીત”અમ્મા દેખ” હીટ  થયું હતું. આશરે 24 વર્ષ પછી, આ ગીત રીમેક કરવામાં આવ્યું છે. ગીતનું નવું વર્ઝન ગુરિંદર સહગલ અને સુકૃતિ કક્કર દ્વારા ગાયું છે.

Nawabzaade Amma dekh के लिए इमेज परिणाम

આપને જણાવી દઈએ કે,આ વખતે આ ગીત જાણીતા ડાન્સર્સ રાઘવ જુયાલ,પુનિત પાઠક અને ધર્મેશની ફિલ્મ “નવાબઝાદે”માં લેવામાં આવ્યું છે. આ ગીતમાં ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ 2’ની વિજેતા શક્તિ મોહન પણ ડાન્સ કરતા જોવા મળે છે. આ ગીતમાં એક દિવસમાં 6 મિલિયન કરતા પણ વધુ લોકોએ YouTube જોયું છે અને તે નંબર ચાર પર ટ્રેન્ડીંગ થઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ  ફિલ્મમાં મોટાભાગનાં ગીતો જૂના ગીતોના રીમેક બનાવવામાં આવ્યા છે.

જુઓ વીડીયો

https://youtu.be/DPtkR7392Oc