Not Set/ ફિલ્મ “સત્યમેવ જયતે”નું બીજું સોંગ થયું રિલીઝ, જુઓ વિડીયો

મુંબઈ જ્હોન અબ્રાહમની ફિલ્મ “સત્યમેવ જયતે”નું બીજું સોંગ “પાનિયો સા” રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને ટી-સિરીઝની સત્તાવાર YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે. ત્રણ મિનિટના ગીતમાં જ્હોન અબ્રાહમ અને ફિલ્મની મુખ્ય અભિનેત્રી આયશા શર્મા વચ્ચે રોમાંસ જોવા મળી રહ્યું છે. વિડિયો અત્યાર સુધી YouTube પર લગભગ 2 મિલિયન વખત જોવામા આવ્યો છે અને […]

Entertainment Videos
mahi t ફિલ્મ "સત્યમેવ જયતે"નું બીજું સોંગ થયું રિલીઝ, જુઓ વિડીયો

મુંબઈ

જ્હોન અબ્રાહમની ફિલ્મ “સત્યમેવ જયતે”નું બીજું સોંગ “પાનિયો સા” રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને ટી-સિરીઝની સત્તાવાર YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે. ત્રણ મિનિટના ગીતમાં જ્હોન અબ્રાહમ અને ફિલ્મની મુખ્ય અભિનેત્રી આયશા શર્મા વચ્ચે રોમાંસ જોવા મળી રહ્યું છે. વિડિયો અત્યાર સુધી YouTube પર લગભગ 2 મિલિયન વખત જોવામા આવ્યો છે અને તે લગભગ 27 હજાર લોકોએ લાઈક કર્યું છે.

આ સોંગને કુમાર દ્વારા લખવામાં આવ્યો છે અને આતિફ-તુલસી દ્વારા અવાજ આપવામાં આવ્યો છે. મ્યુઝિક રોચક કોહલીનું છે અને તે મિક્સ કરવામાં આવ્યુ છે. આ ગીત ઝડપી YouTube પર પોપુલર થઇ રહ્યું છે આ પહેલાં, ગીત “દિલબર” સત્યમેવ જયતે દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે ઘણી સારી પ્રતિક્રિયા પ્રાપ્ત કરી હતી. અગાઉના ગીત જ્યાં આઇટમ સોંગ હતું અને આ ગીત રોમેન્ટિક છે.

જુઓ વિડીયો