Not Set/ ફિલ્મ “ગોલ્ડ”નું બીજું સોંગ “ચઢ ગઈ હૈ” થયું રિલીઝ, વિડીયો

મુંબઈ અક્ષય કુમાર અને મોની રોયની ફિલ્મ “ગોલ્ડ”નું વધુ એક સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના લોબ છે “ચઢ ગઈ હૈ” ગીતમાં, અક્ષય કુમાર પાર્ટીમાં દારૂના નશામાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અક્ષયએ આ વિડીયો તેના ટ્વિટર પર શેર કર્યો છે અને જી-મ્યુઝિક કંપનીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવી છે. માત્ર […]

Entertainment Videos
mahi b ફિલ્મ "ગોલ્ડ"નું બીજું સોંગ "ચઢ ગઈ હૈ" થયું રિલીઝ, વિડીયો

મુંબઈ

અક્ષય કુમાર અને મોની રોયની ફિલ્મ “ગોલ્ડ”નું વધુ એક સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના લોબ છે “ચઢ ગઈ હૈ” ગીતમાં, અક્ષય કુમાર પાર્ટીમાં દારૂના નશામાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અક્ષયએ આ વિડીયો તેના ટ્વિટર પર શેર કર્યો છે અને જી-મ્યુઝિક કંપનીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવી છે. માત્ર થોડા કલાકોમાં આ વિડીયોને આશરે 95 હજાર વાર જોવામાં આવ્યો છે.

જુઓ વિડીયો