Not Set/ ફિલ્મ ‘રાઝી’ની સ્પેશિયલ સ્ક્રિનિંગ જોવા માટે પહોંચ્યા આ કલાકારો, photos

મુંબઈ હાલ આલિયા ભટ્ટની ફિલ્મ ‘રાઝી’ ઘણી ચર્ચામાં આવી રહી છે. આ ફિલ્મ 11 મે શુક્રવારના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે તે પહેલા ફિલ્મ ‘રાઝી’ સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખમાં આવી હતી અને આ સ્ક્રિનિંગમાં બોલીવુડના કલાકારોએ હાજરી આપી હતી. આપને જણાવી દઈએ કે આ ફીલ્મની સ્ક્રિનિંગ માટે ક્યાં ક્યાં કલાકારોએ હાજરી આપી હતી.સેફ અલી ખાન, અભિષેક બચ્ચન, […]

Entertainment
mahu11 ફિલ્મ 'રાઝી'ની સ્પેશિયલ સ્ક્રિનિંગ જોવા માટે પહોંચ્યા આ કલાકારો, photos

મુંબઈ

હાલ આલિયા ભટ્ટની ફિલ્મ ‘રાઝી’ ઘણી ચર્ચામાં આવી રહી છે. આ ફિલ્મ 11 મે શુક્રવારના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે તે પહેલા ફિલ્મ ‘રાઝી’ સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખમાં આવી હતી અને આ સ્ક્રિનિંગમાં બોલીવુડના કલાકારોએ હાજરી આપી હતી.

आमिर ख़ान से लेकर गुलज़ार तो रेखा से लेकर सारा और जाह्नवी तक ने देखी आलिया भट्ट की 'राज़ी', देखें तस्वीरें

આપને જણાવી દઈએ કે આ ફીલ્મની સ્ક્રિનિંગ માટે ક્યાં ક્યાં કલાકારોએ હાજરી આપી હતી.સેફ અલી ખાન, અભિષેક બચ્ચન, શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર,આમીર ખાન,અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન, જ્હાનવીની ફિલ્મ ‘ધડક’નો એક્ટર ઇશાન ખટ્ટર, તાપસી પન્નુ, ફાતીમાં સના શેખ જેવા કલાકારો ફિલ્મ રાજીની સ્ક્રિનિંગમાં હાજર રહ્યા હતા.

aamirraazi ફિલ્મ 'રાઝી'ની સ્પેશિયલ સ્ક્રિનિંગ જોવા માટે પહોંચ્યા આ કલાકારો, photos

આ સ્ક્રિનિંગમાં આ કલાકરો સાથે મહાનાયન અમિતાભ બચ્ચન,વિક્કી કૌશલ, મહેશ ભટ્ટ તેની પત્ની સોની રાજદાન,રેખાએ  હાજર રહ્યા હતા. આ ફિલ્મને આ સિતારાઓ એ તો જોઈ ચુક્યા છે અને હવે 11 મે દર્શકો પણ જોઈ શકશે. હવે જોવાનું એ રહેશે કે  ફિલ્મ ‘રાઝી’ ઓક્સ ઓફિસ પર હીટ જશે કે ફ્લોપ તે જોવાનું રહશે.

sarajanhviraazi ફિલ્મ 'રાઝી'ની સ્પેશિયલ સ્ક્રિનિંગ જોવા માટે પહોંચ્યા આ કલાકારો, photos

ફિલ્મ વિશે વાત કરવામા આવે તો આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે અને ફિલ્માં વિક્કી એક પાકિસ્તાની સૈન્ય અધિકારીનો રોલ કરી રહ્યો છે. વિક્કી એક કાશ્મીરી છોકરી આલિયા સાથે લગ્ન કરે છે. અને તેના દ્રારા ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી આપે છે. તેનાથી ભારતીય સૈન્યની જીવ બચી જાય છે. આ ફિલ્મની સ્ટોરી કોલિંગ સહમત નામકની બુક પર આધારિત છે.

taapseefatimaraazi ફિલ્મ 'રાઝી'ની સ્પેશિયલ સ્ક્રિનિંગ જોવા માટે પહોંચ્યા આ કલાકારો, photos

abhirekharaazi ફિલ્મ 'રાઝી'ની સ્પેશિયલ સ્ક્રિનિંગ જોવા માટે પહોંચ્યા આ કલાકારો, photos

maheshmeghnaraazi ફિલ્મ 'રાઝી'ની સ્પેશિયલ સ્ક્રિનિંગ જોવા માટે પહોંચ્યા આ કલાકારો, photos

gulzarmaheshraazi ફિલ્મ 'રાઝી'ની સ્પેશિયલ સ્ક્રિનિંગ જોવા માટે પહોંચ્યા આ કલાકારો, photos