Not Set/ વરરાજા બનવા જઈ રહ્યા છે વરુણ ધવન, ગર્લફ્રેન્ડ નતાશા દલાલે શરુ કરી લગ્નની શોપિંગ!

મુંબઇ, વર્ષ 2018 માં ઘણા બોલિવૂડ સેલિબ્રિટી લગ્નન્ક તાંતણે બંધાય ગયા છે. દીપિકા પાદુકોણથી લેકર પ્રિયંકા ચોપરા જેવા ઘણા મોટા સ્ટાર્સે સાત ફેરા લીધા. હવે વર્ષ 2019 ની શરૂઆતમાં બોલિવુડનું હિટ મશીન બની ચૂકેલ વરૂણ ધવનના લગ્ન ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, વરૂણ ધવન ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે સાત ફેરા લઈ શકે છે. […]

Uncategorized
rw વરરાજા બનવા જઈ રહ્યા છે વરુણ ધવન, ગર્લફ્રેન્ડ નતાશા દલાલે શરુ કરી લગ્નની શોપિંગ!

મુંબઇ,

વર્ષ 2018 માં ઘણા બોલિવૂડ સેલિબ્રિટી લગ્નન્ક તાંતણે બંધાય ગયા છે. દીપિકા પાદુકોણથી લેકર પ્રિયંકા ચોપરા જેવા ઘણા મોટા સ્ટાર્સે સાત ફેરા લીધા. હવે વર્ષ 2019 ની શરૂઆતમાં બોલિવુડનું હિટ મશીન બની ચૂકેલ વરૂણ ધવનના લગ્ન ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, વરૂણ ધવન ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે સાત ફેરા લઈ શકે છે.

Image result for varun dhawan natasha dalal wedding

વરુણ ઘણા વર્ષોથી નતાશા દલાલને ડેટ કરી રહ્યાં છે. અવારનવાર વરુણ નતાશા સાથે જોવા મળે છે. અહેવાલો અનુસાર, નતાશા અને વરુણ નવેમ્બરમાં લગ્ન કરશે. અહેવાલોનું માનવામા આવે તો, બંનેએ લગ્ન માટે તૈયારીઓ શરૂ કરી લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નતાશાએ કપડાંની ખરીદી કરવાનું શરૂ કર્યું છે. તે ઈચ્છે છે કે તેના લગ્નનું બધું જ પ્લાનિંગ તે જાતે કરે છે. આવામાં, નતાશાએ જ્વેલરીથી લઈને કપડાંની ખરીદી કરવાનું શરુ કર્યું છે.

Image result for varun dhawan natasha dalal wedding

વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ન ક્યાં થશે તેનવ વિશે કોઈ પણ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ આ વેડિંગ પર્સનલ હશે. જેમાં બોલિવૂડ અને ધવન પરિવારના નજીકના મિત્રોને બોલાવવામાં આવશે. વરૂણ ધવન કરણ જોહરનો શો ‘કોફી વિથ કરણ’માં નતાશા દલાલ સાથેના રિલેશનશિપની વાતને સ્વીકારી હતી.

Image result for varun dhawan natasha dalal wedding

વરૂણ ધવન હાલમાં ફિલ્મ ‘કલંક’ અને રેમો ડીસુઝાની ડાન્સ મૂવીના શૂટિંગમાં વ્યસ્ત છે. વરૂણ ધવન હાલ બોલિવૂડના એવા હીરો છે, જે અત્યાર સુધીમાં સૌથી વધારે હિટ ફિલ્મો આપી ચુક્યા છે.