Not Set/ વીડીયો: ફિલ્મ ‘મનમર્જિયાં’નું ટ્રેલર રિલીઝ, તાપસી અને વિકીની જબરજસ્ત કેમિસ્ટ્રી

મુંબઈ અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બની ફિલ્મ ‘મનમર્જિયાં’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં તાપસી પન્નું, અભિષેક બચ્ચન અને વિકી કૌશલમુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ટ્રેલર ખુબ જ શાનદાર છે. તે ટ્રેલર જોવાથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ લવ ટ્રાયેંગલ પર આધારિત છે. ત્રણ સ્ટાર પોતાના પાત્રમાં ખરેખર ફીટ બેસે છે. ફિલ્મને આનંદ એલ […]

Trending Entertainment Videos
SSF e1533803708803 વીડીયો: ફિલ્મ 'મનમર્જિયાં'નું ટ્રેલર રિલીઝ, તાપસી અને વિકીની જબરજસ્ત કેમિસ્ટ્રી

મુંબઈ

અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બની ફિલ્મ ‘મનમર્જિયાં’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં તાપસી પન્નું, અભિષેક બચ્ચન અને વિકી કૌશલમુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ટ્રેલર ખુબ જ શાનદાર છે. તે ટ્રેલર જોવાથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ લવ ટ્રાયેંગલ પર આધારિત છે. ત્રણ સ્ટાર પોતાના પાત્રમાં ખરેખર ફીટ બેસે છે. ફિલ્મને આનંદ એલ રાય દ્રારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

ખાસ બાબત એ છે કે આ ફિલ્મ સાથે લાંબા સમય પછી અભિષેક બચ્ચન ફિલ્મોમાં જોવા મળે છે. ફિલ્મમાં તેમની ભૂમિકા ખૂબ જ ભાવનાત્મક છે. તો બીજી બાજુ તાપસી અને વિકીની કેમિસ્ટ્રી જબરજસ્ત જોવા મળી રહી છે.

જુઓ વીડીયો..

આપને જાની દઈએ કે, ફિલ્મ ‘મનમર્જિયાં’  14 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી રહી છે. અનુરાગ કશ્યપે આ વર્ષે ‘મુક્કાબાજ’ જેવી જબરદસ્ત ફિલ્મ રિલીઝ કરી હતી. તેથી, ફિલ્મ ‘મનમર્જિયાં’નું ટ્રેલર વિશે પણ લોકો ફિલ્મ રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ડાયલોગના મામલે આ ફિલ્મ ખૂબજ જબરદસ્ત લાગી રહી છે.