Not Set/ વીડીયો: જયારે અનિલ કપૂરે ઐશ્વર્યાનું નામ સલમાન સામે લીધું પછી થયું કંઈ આવુ, જુઓ

મુંબઈ અનિલ કપૂર તેમની ફિલ્મ “ફન્ને ખા”ના પ્રમોશન માટે હાલ  સલમાન ખાનના શો “દસ કા દમ”માં આવ્યા હતા. તે દરમિયાન એક એવું મુમેન્ટ આવ્યું કે જેનો વીડીયો સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અનિલ કપૂરે સલમાન ખાનની સામે ઐશ્વર્યા રાયનું નામ લીધું હતું. એ પછી સલમાનની પ્રતિક્રિયા જોવા લાઈક હતી. આ શોમાં […]

Trending Entertainment Videos
salman વીડીયો: જયારે અનિલ કપૂરે ઐશ્વર્યાનું નામ સલમાન સામે લીધું પછી થયું કંઈ આવુ, જુઓ

મુંબઈ

અનિલ કપૂર તેમની ફિલ્મ “ફન્ને ખા”ના પ્રમોશન માટે હાલ  સલમાન ખાનના શો “દસ કા દમ”માં આવ્યા હતા. તે દરમિયાન એક એવું મુમેન્ટ આવ્યું કે જેનો વીડીયો સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં અનિલ કપૂરે સલમાન ખાનની સામે ઐશ્વર્યા રાયનું નામ લીધું હતું. એ પછી સલમાનની પ્રતિક્રિયા જોવા લાઈક હતી. આ શોમાં હાજર રહેલ ઓડિયન્સ પણ આ સાંભળીને જોર જોરથી બુમો પાડવા લાગ્યા હતા.

તો આવો આપને બતાવીએ તે દરમિયાનની મુમેન્ટ,જુઓ વીડીયો..

Instagram will load in the frontend.

આપને જણાવીએ કે આ શોમાં અનિલ કપૂર સાથે પીહુ સંદ સાથે આવી હતી. કે જે ફિલ્મમાં તેમની પુત્રી લતાની ભૂમિકા ભજવી રહી છે. અનિલ કપૂરે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે, અમારી આ લતા છે તે બેબી સિંહની ખુબ જ મોટી ફેન છે. ત્યારે સલમાન પૂછે છે કે બીબી કોણ છે ત્યારે અનિલ જવાબ આપતા કહે છે કે બેબી સિંઘની ભૂમિકા એશ્વર્યા રાય કરી રહી છે. પછી સલમાન કહે છે, “સારું.” પછી ઓડિયન્સ બુમો અને તાળીયો પાડવા લાગે છે પછી અનિલ કપૂર કહે છે – ઐશ્વર્યા રાય બચ્ચન આ દરમિયાન, સલમાન હસતાં જોવા મળે  છે.

Instagram will load in the frontend.

આ સિવાય જ્યારે શોમાં ‘ઐશ્વર્યા રાય પર ફિલ્માંકન કરવામાં આવે સોંગ વગાડવામા આવ્યું “જવાં હૈ મોહબ્બત” ત્યારે સલમાન હસવા લાગે છે. જણાવીએ કે,  આ પ્રમોશનનો ભાગ ઐશ્વર્યા અને રાજકુમાર રાવ બન્યા નહતા. ઐશ્વર્યા અને સલમાનનો ઇતિહાસ જગ જાહેર છે. આ એક્સ-કપલ ક્યારે પણ સાથે જોવા મળતા નથી તે બન્ને સામે આવતા એકબીજાથી દુર રહે છે. હાલ ઐશ્વર્યા લંડનમાં તેની પુત્રી અને પતિ સાથે હોલિડે પર છે.