Not Set/ એક્શનથી ભરપુર ‘જંગલી’ ફિલ્મ ૨૦૧૮માં થશે રિલીઝ

જંગલી ફિલ્મ એક્શથી ભરપુર અને એડવેન્ચર ફિલ્મ છે. જેમાં દેશમાં ચાલી રહેલા ગેરકાયદેસર હાથીઓના શિકાર અને હાથીદાંતની તસ્કરી પર આધારિત પર આ ફિલ્મ છે. જંગલી ફિલ્માં વિદ્યુત જામવાલ ફરિ એક્શન કરતો તમને જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન ચક રસેલ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ જંગલી પિકચરર્સ કરી રહ્યું છે. ફિલ્મમાં વિદ્યુત અક્ષ્વત્થ નામના યુવાનનો રોલ કરી […]

Entertainment
junglee vidyut jamwal kicks off new adventure 0001 એક્શનથી ભરપુર 'જંગલી' ફિલ્મ ૨૦૧૮માં થશે રિલીઝ

જંગલી ફિલ્મ એક્શથી ભરપુર અને એડવેન્ચર ફિલ્મ છે. જેમાં દેશમાં ચાલી રહેલા ગેરકાયદેસર હાથીઓના શિકાર અને હાથીદાંતની તસ્કરી પર આધારિત પર આ ફિલ્મ છે.

જંગલી ફિલ્માં વિદ્યુત જામવાલ ફરિ એક્શન કરતો તમને જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન ચક રસેલ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ જંગલી પિકચરર્સ કરી રહ્યું છે. ફિલ્મમાં વિદ્યુત અક્ષ્વત્થ નામના યુવાનનો રોલ કરી રહ્યો છે. અક્ષ્વત્થ કેરળમાં જ મોટો થયો છે અને હાથીઓના ગેરકાયદે થઇ રહેલા શિકાર વિરુદ્ધ લડે છે.