Not Set/ ફિલ્મ ‘મુક્કાબાજ’થી પરત ફરી રહ્યા છે વિનીત કુમાર, ફિલ્મની સ્ટોરી છે આધાર કાર્ડથી સંકળાયેલી ..

મુંબઈ  ફિલ્મ ‘મુક્કાબાજ’ માં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા વિનીત કુમાર સિંહ, ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ સાથે પરત ફરવાના છે. ફિલ્મની સ્ટોરી ‘આધાર કાર્ડ‘ સાથે સંબંધિત એક રસપ્રદ સ્ટોરી  છે. દિગ્દર્શક સુમન ઘોષ, જેમણે બંગાળી ભાષા ફિલ્મ ‘પડોક્ખેપ’ નિર્દેશિત કરી છે, તે ફિલ્મનું નિર્દેશિત કરશે. ફિલ્મ નિર્માતા મનીષ મુન્દ્રા છે, કે જેમણે રાષ્ટ્રીય એવોર્ડ જીતી […]

Entertainment
mahi 09 ફિલ્મ 'મુક્કાબાજ'થી પરત ફરી રહ્યા છે વિનીત કુમાર, ફિલ્મની સ્ટોરી છે આધાર કાર્ડથી સંકળાયેલી ..

મુંબઈ 

ફિલ્મ ‘મુક્કાબાજ’ માં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા વિનીત કુમાર સિંહ, ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ સાથે પરત ફરવાના છે. ફિલ્મની સ્ટોરી ‘આધાર કાર્ડ‘ સાથે સંબંધિત એક રસપ્રદ સ્ટોરી  છે. દિગ્દર્શક સુમન ઘોષ, જેમણે બંગાળી ભાષા ફિલ્મ ‘પડોક્ખેપ’ નિર્દેશિત કરી છે, તે ફિલ્મનું નિર્દેશિત કરશે. ફિલ્મ નિર્માતા મનીષ મુન્દ્રા છે, કે જેમણે રાષ્ટ્રીય એવોર્ડ જીતી ચુક્યા છે.

જો કે, મનિષએ ફિલ્મ વિશે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમણે કહ્યું હતું કે, “પ્રથમ તો મનીષ મુન્દ્રાની ફિલ્મોને સમીક્ષકો તરફથી પ્રશંસા મળી છે અને તેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. હું તેમની સાથે લાંબા સમયથી કામ કરવા માગતો હતો. સ્ક્રિપ્ટ રસપ્રદ છે, પણ હું તમને તે વિશે બીજું કશું કહી શકતો નથી.”

ફિલ્મ ‘મુક્કાબાજ’ વિશે વાત કરીએ તો  આ ફિલ્મ ‘મુક્કેબાજ‘ પર છે, વિનીતકુમાર સિંહ દ્વારા કિરદાર નિભાવવામાં આવ્યો છે.ફિલ્મમાં જિમી શેરગિલ મજબૂત ભૂમિકા ભજવે રહ્યા છે. ફિલ્મમાં જિમી શેરગિલ, ઉચ્ચ જ્ઞાતિના દબંગ ભગવાન દાસ મિશ્રાના રોલમાં જોવા મળશે. જે મુક્કાબાજ એટલે કે વિનીત કુમાર સિંહની લવસ્ટોરીના વચ્ચે આવે છે.