Not Set/ પરિણીતી ચોપરાએ બ્લેક બિકીનીમાં દેખાડી તેની ટોંડ બોડી, photos

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાની તાજેતરમાં ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ રિલીઝ કરવામાં આવી છે. જોકે આ મુવી બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી નથી પરંતુ આ ફિલ્મમાં પરિણીતીની એક્ટિંગના ખુબ જ વખાણ કરવામાં આવ્યા છે. જણાવીએ કે ફિલ્મ રિલીઝ થયા પછી હાલ પરી  તેની વ્યસ્તતા વચ્ચે તેના દોસ્ત સાથે હોલિડે મનાવી રહી છે. https://www.instagram.com/p/BpZ8ImvAkXh/?taken-by=parineetichopra […]

Trending Entertainment

મુંબઈ,

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાની તાજેતરમાં ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ રિલીઝ કરવામાં આવી છે. જોકે આ મુવી બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી નથી પરંતુ આ ફિલ્મમાં પરિણીતીની એક્ટિંગના ખુબ જ વખાણ કરવામાં આવ્યા છે. જણાવીએ કે ફિલ્મ રિલીઝ થયા પછી હાલ પરી  તેની વ્યસ્તતા વચ્ચે તેના દોસ્ત સાથે હોલિડે મનાવી રહી છે.

https://www.instagram.com/p/BpZ8ImvAkXh/?taken-by=parineetichopra

પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના ફોટા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે અને તેને હાલ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેના દોસ્ત સાથે હોલિડેની તસ્વીર શેર કરી છે. આ ફોટામાં તે સ્વિમિંગ પુલની અંદર બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. તસ્વીરમાં પરિણીતીની બોડી ઘણી ટોંડ અને ફીટ જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/BpYwvrqgjwA/?taken-by=parineetichopra

આપને જણાવી દઈએ કે પરિણીની ફિલ્મ ફેયર માટે બિકીનીમાં પોઝ આપી ચુકી છે અને તેના તે ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતા. પરીના વર્ક ફ્રંટ વિશે વાત કરીએ તો તે હાલ ફિલ્મ ‘જબરિયા જોડી’અને ‘સંદીપ ઓર પિંકી ફરાર’જેવી મુવીમાં કામ કરી રહી છે.

https://www.instagram.com/p/BpbbXWggv8T/?taken-by=parineetichopra

https://www.instagram.com/p/BoN1hS4gzy6/?taken-by=parineetichopra

https://www.instagram.com/p/Bm3NcyilCOa/?taken-by=parineetichopra

https://www.instagram.com/p/BiTcZyBFwO6/?taken-by=parineetichopra