Not Set/ Mere Naam Tu Song: બઉઆનો અનુષ્કા શર્મા પ્રત્યેનો પ્રેમ, જુઓ

મુંબઇ, વર્ષ સૌથી વધુ બેસબ્રીથી જે ફિલ્મની રાહ જોવી રહી છે તે શાહરુખ, અનુષ્કા અને કેટરીના કૈફ  સ્ટારર ‘ઝીરો’ છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ટ્રેલર સિનેપ્રેમિયોને ખૂબ પસંદ આવ્યું છે. ટ્રેલર જોઈને દર્શકોનો ઉત્સાહ ફિલ્મ માટે અને વધી ગયો છે. તાજેતરમાં જ ફિલ્મના મેકકર્સે તેનું પહેલું […]

Trending Entertainment Videos

મુંબઇ,

વર્ષ સૌથી વધુ બેસબ્રીથી જે ફિલ્મની રાહ જોવી રહી છે તે શાહરુખ, અનુષ્કા અને કેટરીના કૈફ  સ્ટારર ‘ઝીરો’ છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ટ્રેલર સિનેપ્રેમિયોને ખૂબ પસંદ આવ્યું છે. ટ્રેલર જોઈને દર્શકોનો ઉત્સાહ ફિલ્મ માટે અને વધી ગયો છે.

Image result for Mere Naam Tu Zero Song

તાજેતરમાં જ ફિલ્મના મેકકર્સે તેનું પહેલું ગીત ‘મેરે નામ તુ’ રિલીઝ કર્યું છે. આ એક અત્યંત રોમેન્ટિક ગીત છે જે શાહરૂખ ખાન અને અનૂશ્કાઅનુષ્કા શર્મા પર ફિલ્માયામા આવ્યું છે. આમાં તમે પ્રેમ માં પડેલ બઉઆ સિંહ, અનુષ્કા શર્માની પ્રતિ તેમનો પ્રેમ સંપૂર્ણ દુનિયાની સામે વ્યક્ત કરી રહ્યા છે.

જુઓ વીડીયો…

આ ગીતને જોઈને તમે સમજી શકો કે શાહરુખને કિંગ ઓફ રોમન્સ કેમ કહેવાય છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં શ્રીદેવી, રાની મુખર્જી, કાજોલ, આલિયા ભટ્ટ, અભય દેઓલ, આર. માધવન અને દીપિકા પદુકોણ સહિત અનેક કલાકારોએ ખાસ અપીયરેંસ પણ આપ્યો છે. આ ફિલ્મ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.