Not Set/ પ્રિયંકા ચોપરા માટે એવું તો શું કરવા જઈ રહ્યા છે નિક, જેના પર તમે ભરોસો નહીં કરી શકો.

મુંબઈ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના રોકા સેરેમની ફોટા હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. બંનેની સગાઈની ચર્ચા જબરદસ્ત શરૂ થઈ હતી. આવામાં બંને લઈને બીજી બાજુ જબરદસ્ત ન્યુઝ મળી રહી છે. નિક જોનસ પ્રિયંકા ચોપરા માટે આ કામ કરવા જઈ રહ્યા છે, જેમાં પ્રિયંકા પોતે શરમાઈ જશે. તમે પણ તેમનું આ કામનામું […]

Trending Entertainment
mnb પ્રિયંકા ચોપરા માટે એવું તો શું કરવા જઈ રહ્યા છે નિક, જેના પર તમે ભરોસો નહીં કરી શકો.

મુંબઈ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના રોકા સેરેમની ફોટા હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. બંનેની સગાઈની ચર્ચા જબરદસ્ત શરૂ થઈ હતી. આવામાં બંને લઈને બીજી બાજુ જબરદસ્ત ન્યુઝ મળી રહી છે. નિક જોનસ પ્રિયંકા ચોપરા માટે આ કામ કરવા જઈ રહ્યા છે, જેમાં પ્રિયંકા પોતે શરમાઈ જશે. તમે પણ તેમનું આ કામનામું જોઇને તેમને પણ આશ્ચર્ય પામશો.

nick-jonas-get-priyanka-chopra-name-tattoo

આપને જાણવી દઈએ કે, નિક જોનસ પ્રિયંકાના નામની ટેટૂ બનાવવા જીઓ રહ્યા છે. જી હા તાજેતરમાં માહિતી મળી રહી છે કે નિક જોનસ પ્રિયંકાના નામની ટેટૂ બનાવીને તેના પ્રેમને સાબિત કરશે. આવુ કરનાર નિક પહેલાં સેલિબ્રિટી નથી. આમન પહેલા પણ ઘણા સ્ટાર્સ છે કે જેમને  તેમના પાર્ટનરના નામનું ટેટુ બનાવી ચુક્યા છે. તેમાં અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાનનો સમાવેશ થાય છે.

Image result for priyanka chopra nick jonas roka ceremony

બંનેના અફેયરની બાબત લાંબા સમયથી ચર્ચામાં રહી છે. નિક જોનસ પ્રિયંકા કરતા 10 વર્ષ નાનો છે, પરંતુ આ ઉંમરે તે કારકિર્દીની ઊંચાઈ પર છે. જોકે પ્રિયંકા ઇન્ટરનેશનલ સ્ટાર બની ચુકી છે, તેમનો બોયફ્રેન્ડ એટલે કે,નિક  તેનાથી બે પગલાં આગળ છે. નેટ વર્થથી ફેન ફોલોઈંગ સુધી નિક જોનસ દરેક મામલામાં  પ્રિયંકાથી આગળ છે. તે હોલિવુડના સૌથી પ્રસિદ્ધ ગાયક હોવાની સાથે-સાથે મોસ્ટ એલિજીબલ બેચલર પણ છે. જોવામાં આવે તો, તેમના અફેયરની લિસ્ટ પ્રિયંકા કરતા ઘણી લાંબી છે.

Image result for priyanka chopra nick jonas roka ceremony

Image result for priyanka chopra nick jonas roka ceremony