Not Set/ જાણો,બોલીવુડની કઈ એક્ટ્રેસે કર્યું છે પિતા અને પુત્ર બંને સાથે રોમાન્સ

મુંબઈ બોલીવુડમાં ઘણી એવી સુપરસ્ટાર એક્ટ્રેસ છે. કે જેઓ એ બોલીવુડમાં લાંબા સમય સુધી કામ કર્યું છે અને કામ કરે પણ છે. જેમાં ઘણી એક્ટ્રેસ છે કે જેમને પોતાના પરિવારના લોકો સાથે ફિલ્મમાં કામ કર્યું હોય તો ઘણી એક્ટ્રેસ છે કે જેમને પિતા અને પુત્ર બંને સાથે રોમાન્સ કર્યું છે. તમને જણાવીએ એવી જ એક્ટ્રેસ […]

Entertainment
mmn જાણો,બોલીવુડની કઈ એક્ટ્રેસે કર્યું છે પિતા અને પુત્ર બંને સાથે રોમાન્સ

મુંબઈ

બોલીવુડમાં ઘણી એવી સુપરસ્ટાર એક્ટ્રેસ છે. કે જેઓ એ બોલીવુડમાં લાંબા સમય સુધી કામ કર્યું છે અને કામ કરે પણ છે. જેમાં ઘણી એક્ટ્રેસ છે કે જેમને પોતાના પરિવારના લોકો સાથે ફિલ્મમાં કામ કર્યું હોય તો ઘણી એક્ટ્રેસ છે કે જેમને પિતા અને પુત્ર બંને સાથે રોમાન્સ કર્યું છે.

તમને જણાવીએ એવી જ એક્ટ્રેસ વિશે

Image result for madhuri dixit and rishi kapoor

 માધુરી દીક્ષિત

‘માધુરી દીક્ષિત‘એ ‘રણવીર કપૂર‘ અને ‘રિશી કપૂર‘ની સાથે જ નહિ પરંતુ ઘણા પિતા-પુત્ર સાથે રોમાન્સ કરતી ફિલ્મો બનાવી છે. જેમ કે ‘વિનોદ ખન્ના’  અને ‘અક્ષય ખન્ના’ સાથે પણ માધુરીએ અલગ અલગ ફિલ્મોમાં રોમાન્સ કરતા જોવા મળી છે.

Related image

 ડિમ્પલ કપાડિયા

‘ડિમ્પલ કપાડિયા’ અને સની દેઓલ ફિલ્મ મંજિલ મંજિલમમાં  સાથે જોવા મળ્યા હતા. તો બીજી ફિલ્મ ‘મસ્ત કલંદર‘માં ‘ડિમ્પલ કપાડિયા’ અને’ સની દેઓલ’ના પિતા ‘ધર્મેન્દ્ર’ એક સાથે કામ કર્યું હતું

Image result for sridevi dharmendra

શ્રીદેવી

શ્રીદેવી’એ ઘણા પિતા- પુત્ર સાથે કામ કર્યું છે જેમના એક છે ‘સની દેઓલ‘ અને  ‘શ્રીદેવી’ એ  ફિલ્મ ‘ચાલબાજ‘ સાથે કામ કર્યું  હતું ત્યારબાદ 1990માં ‘શ્રીદેવી’ ‘ધર્મેન્દ્ર’ જોવા મળી હતી.

Related image

અમૃતા સિંહ

‘અમૃતા સિંહ”એ ‘સચ્ચાઈ કી તાકત’માં ‘ધર્મેન્દ્ર’ સાથે કામ કર્યું હતું અને ‘બેતાબ’માં ‘સની દેઓલ’ સાથે કામ કર્યું હતું.

Related image

રાણી મુખર્જી

‘રાણી મુખર્જી’ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બ્લેક’માં  ‘અમિતાભ બચ્ચન’ સાથે જોવા મળી હતી અને 2001માં ‘અભિષેક બચ્ચન‘ સાથે ‘બસ ઈતના સા  ખ્વાબ હૈ’ માં સાતેહ જોવા મળી હતી.