Not Set/ જાણો, ‘શાહરૂખ ખાન’ની ફિલ્મ ડોન-3ના નિર્દેશક કોણ છે

મુંબઈ ‘શાહરૂખ ખાન‘ની ફિલ્મ ‘ડોન-3‘ ઘણા સમયથી ચર્ચામાં છે કે આ ફિલ્મ 2020માં રીલીઝ કરવામાં આવશે અને આ ફિલ્મને  નિર્દેશક ‘ફરહાન અખ્તર’ કરવાના છે આ ફિલ્મ માટે  શાહરૂખ પણ તૈયાર થઈ ચુક્યા છે. તમને જાણવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડોન-3’ આવતા વર્ષે ફ્લોર પર જઈ શકે છે અને ડોન પહેલા શાહરૂખ ‘સેલ્યુટ’ પૂરી કરશે. […]

Entertainment
don 3 જાણો, 'શાહરૂખ ખાન'ની ફિલ્મ ડોન-3ના નિર્દેશક કોણ છે

મુંબઈ

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડોન-3 ઘણા સમયથી ચર્ચામાં છે કે આ ફિલ્મ 2020માં રીલીઝ કરવામાં આવશે અને આ ફિલ્મને  નિર્દેશક ‘ફરહાન અખ્તર’ કરવાના છે આ ફિલ્મ માટે  શાહરૂખ પણ તૈયાર થઈ ચુક્યા છે.

તમને જાણવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડોન-3’ આવતા વર્ષે ફ્લોર પર જઈ શકે છે અને ડોન પહેલા શાહરૂખ ‘સેલ્યુટ’ પૂરી કરશે.

મહત્વની વાત એ છે કે નિર્દશકફરહાન અખ્તર આ ફિલ્મને નિર્દશકની સાથે સાથે તેઓ આ ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકામાં પણ નિભાવતા જોવા મળશે અને આ ફિલ્મનું મોટા ભાગનું શુટિંગ ‘ભારત‘માં કરવામાં આવશે અને અમુક ભાગ ‘દુબઈ’ અને ‘આબુ ઢાબી’માં કરવામાં આવશે.

ડોન-3 પહેલી બે ફિલ્મો કરતા મોટા સ્તર પર બનાવવામાં આવશે અફસોસની વાત એ છે કે આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જોવા નહી મળે કારણકે તેનો રોલ આ ફિલ્મમાંથી નીકળી દેવામાં આવ્યો છે. ડોન-3માં શાહરૂખની સાથે સાથે બીજા અન્ય સ્ટાર પણ જોવા મળશે