Not Set/ લીલા રંગની ચોલી પહેરી દુલ્હન બની યામી ગૌતમ, જુઓ photos

મુંબઇ, બોલિવૂડની અભિનેત્રી યામી ગૌતમ તેના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી છે. યામીએ તાજેતરમાં એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટો તેને Instagram પર શેર કર્યા છે. આ ફોટોશૂટમાં યામી ટ્રેડીશનલ અવતારમાં જોવા મળી રહી છે. યામીનું આ બ્રાઇડલ ફોટોશૂટ છે. ચોલીમાં યામી પોઝ આપતા જોવા મળી રહી છે. મેગેઝિનના કવર ફોટોમાં યામીએ પિંક […]

Entertainment
ia લીલા રંગની ચોલી પહેરી દુલ્હન બની યામી ગૌતમ, જુઓ photos

મુંબઇ,

બોલિવૂડની અભિનેત્રી યામી ગૌતમ તેના નવા ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી છે. યામીએ તાજેતરમાં એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટો તેને Instagram પર શેર કર્યા છે.

1543138254 0069 લીલા રંગની ચોલી પહેરી દુલ્હન બની યામી ગૌતમ, જુઓ photos

આ ફોટોશૂટમાં યામી ટ્રેડીશનલ અવતારમાં જોવા મળી રહી છે. યામીનું આ બ્રાઇડલ ફોટોશૂટ છે. ચોલીમાં યામી પોઝ આપતા જોવા મળી રહી છે.

1543138312 8112 લીલા રંગની ચોલી પહેરી દુલ્હન બની યામી ગૌતમ, જુઓ photos

મેગેઝિનના કવર ફોટોમાં યામીએ પિંક ચોલી પહેરી છે અને તેની સાથે તેણે નાકમાં નથ પણ પહેરી છે.

1543138336 8517 લીલા રંગની ચોલી પહેરી દુલ્હન બની યામી ગૌતમ, જુઓ photos

ફોટામાં યામી ગ્રીન ચોલીમાં જોવા મળે છે અને સાથે તેને ઉપરથી ઓઢણી પણ ઓઢી રાખી છે. યામીએ ફોટા સાથે કેપ્શન્સ લખ્યું, Royalty is ethereal.

1543138358 4876 લીલા રંગની ચોલી પહેરી દુલ્હન બની યામી ગૌતમ, જુઓ photos

બધા ફોટામાં યામી ખૂબ સુંદર લાગી રહી છે. યામીના આ શોર્ટ હેયર્સ લૂકના પણ ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે.

1543138435 1997 લીલા રંગની ચોલી પહેરી દુલ્હન બની યામી ગૌતમ, જુઓ photos

યામીએ તેના એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી સીરીયલથી કરી હતી. તો વર્ષ 2012 માં તેને ‘વિક્કી ડોનર’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. હાલ યામી તેની આગામી ફિલ્મ ‘ઉરી’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

1543138452 1451 લીલા રંગની ચોલી પહેરી દુલ્હન બની યામી ગૌતમ, જુઓ photos