Not Set/ Big boss 11: બેનાફશા અને વિકાસે જીત્યો લક્ઝરી બજેટ ટાસ્ક

Big bossના ઘરમાં તમને જોવા મડ્યું હતું કે કેવી રીતે બિગ બોસે લક્ઝારી બજેટ ટાસ્ક માટે બંને ટીમ જેમકે ટીમ વિકાસ અને ટીમ શિલ્પાના કન્ટેસ્ટન્ટ્સને 2 કલાકમાં 50 કુશન્સ બનાવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. બંદગી વિકાસ સાથે વાત કરતા કહે છે કે જો પોઈન્ટ્સ એક્સચેન્જ કરવામાં આવે તો કેવી રીતે આખી ગેમ બદલાઈ શકે છે. […]

Entertainment
news02.11.17 5 Big boss 11: બેનાફશા અને વિકાસે જીત્યો લક્ઝરી બજેટ ટાસ્ક

Big bossના ઘરમાં તમને જોવા મડ્યું હતું કે કેવી રીતે બિગ બોસે લક્ઝારી બજેટ ટાસ્ક માટે બંને ટીમ જેમકે ટીમ વિકાસ અને ટીમ શિલ્પાના કન્ટેસ્ટન્ટ્સને 2 કલાકમાં 50 કુશન્સ બનાવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. બંદગી વિકાસ સાથે વાત કરતા કહે છે કે જો પોઈન્ટ્સ એક્સચેન્જ કરવામાં આવે તો કેવી રીતે આખી ગેમ બદલાઈ શકે છે. ત્યારે વિકાસ ઘણાં બધા કન્ટેસ્ટન્ટ પાસેથી રૂપ્યા લઈને ટાસ્ક જીતવાની યોજના બનાવે છે જેમાં તે સફળ પણ રહે છે.

બિગ બોસ કન્ટેસ્ટન્ટ્સને કહે છે કે, “તમે બધા કુશન્સ બનાવામાં નિષ્ફળ બન્યા હતા એટલે જે કન્ટેસ્ટન્ટ પાસે વધારે પોઈન્ટ્સ હશે તે આ લક્ઝરી બજેટ ટાસ્કનો વિજેતા કહેવાશે.” મોટા ભાગના કન્ટેસ્ટન્ટ્સ પાસે કોઈ પૈસા નથી હોતા. બેનાફશા પાસે લાખથી વધારે પોઈન્ટ્સ હોય છે, લવ પાસે 18 હજાર પોઇન્ટ હોય છે. શિલ્પા પાસે પણ કોઈ પોઈન્ટ્સ નથી અને વિકાસ પાસે 99 હજાર પોઈન્ટ હોય છે. સપના કહે છે કે તે બેનાફ્શા ને જીતાડવા ન માંગતી હતી અને તેણે પ્રિયાંક ને જીતાડવા માટે રૂપયા આપ્યા હતા. વિકાસ અને બેનાફશા આ લક્ઝરી બજેટ ટાસ્કના વિજેતા અને નવા કેપ્ટન બનવાના દાવેદાર તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.