Not Set/ નીલ નીતિન મુકેશે દિકરીનું નામ પાડ્યું ‘નુરવી’, જાણો તેના અર્થ વિશે…

મુંબઈ એક્ટર નીલ નીતિન મુકેશના ઘરે એક સુંદર દિકરીનો જન્મ થયો છે અને આ વાતની જાણ એક્ટરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્રારા ફેન્સને કરી હતી. હવે તેમને તેમની પુત્રીનું નામ પસંદ કરી લીધું છે અને તેને પણ સોશિયલ મીડિયા પર લોકો સાથે શેર કર્યું છે. નીલ નીતિન મુકેશે તેમની દીકરીનું નામ નુરવી રાખ્યું છે. આ […]

Trending Entertainment

મુંબઈ

એક્ટર નીલ નીતિન મુકેશના ઘરે એક સુંદર દિકરીનો જન્મ થયો છે અને આ વાતની જાણ એક્ટરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્રારા ફેન્સને કરી હતી. હવે તેમને તેમની પુત્રીનું નામ પસંદ કરી લીધું છે અને તેને પણ સોશિયલ મીડિયા પર લોકો સાથે શેર કર્યું છે.

Image result for Neil Nitin Mukesh daughter Nurvi

નીલ નીતિન મુકેશે તેમની દીકરીનું નામ નુરવી રાખ્યું છે. આ વિશે વાત કરતા તેમને લખ્યું કે રુક્મણી અને હું ગર્વથી આ ઘોષણા કરીએ છીએ કે અમારા ઘરે પ્યારી દિકરી નુરવી આવી ચુકી છે. સંપૂર્ણ મુકેશ પરિવાર ખુબ જ ખુશ છે. ભગવાનના આશીર્વાદથી માતા અને પુત્રી વનને સ્વસ્થ છે.

https://www.instagram.com/p/BoBhpNvlHfX/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે નુરવી નામમાં નીલ નીતિન મુકેશ અને પત્ની રુક્મણીના નામના અક્ષરો છે. આ નામનો અર્થ સુગંધિત ફૂલ થાય છે.
Related image