Not Set/ “મારું ટ્વીટર એકાઉન્ટચાલુ કરો, નહિ તો હું સ્યુસાઇડ કરી લઈશ” જાણો કોને આપી ધમકી

કે.આર.કે પોતાના ટ્વીટર એકાઉન્ટના માધ્યમથી આપતિજનક ટ્વીટ, ટ્રોલીગ અને ગાળો લખે છે. તેથી થોડા સમય પેહલા જ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું હતું. કેઆરકે નું કેહવું છે કે, મેં મારા ટ્વીટર પર ૬૦લાખ ફોલોવારને બનાવવા માટે મેં છેલ્લા ૪ વર્ષોમાં ૫લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. ટ્વીટરે આ રૂપિયા પરત કરવા જોઈએ અને મેં ટ્વીટ પર જેટલા […]

Entertainment
twitter ban silence th “મારું ટ્વીટર એકાઉન્ટચાલુ કરો, નહિ તો હું સ્યુસાઇડ કરી લઈશ” જાણો કોને આપી ધમકી

કે.આર.કે પોતાના ટ્વીટર એકાઉન્ટના માધ્યમથી આપતિજનક ટ્વીટ, ટ્રોલીગ અને ગાળો લખે છે. તેથી થોડા સમય પેહલા જ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું હતું.

કેઆરકે નું કેહવું છે કે, મેં મારા ટ્વીટર પર ૬૦લાખ ફોલોવારને બનાવવા માટે મેં છેલ્લા ૪ વર્ષોમાં ૫લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. ટ્વીટરે આ રૂપિયા પરત કરવા જોઈએ અને મેં ટ્વીટ પર જેટલા રૂપિયા ખર્ચ કર્યા છે તેનું વળતર મને મળવું જોઈએ જો આવું નહી થાય તો હું ટ્વીટર વિરુધ્ધ લિગલ એક્શન લઇ શકું છુ.

Add subheading 3 min “મારું ટ્વીટર એકાઉન્ટચાલુ કરો, નહિ તો હું સ્યુસાઇડ કરી લઈશ” જાણો કોને આપી ધમકી

કેઆરકે એ પ્રેસ રીલીઝ કરી છે, જેમાં તેને ધમકી આપી છે કે જો મારું ટ્વીટર એકાઉન્ટચાલુ કરો, નહિ તો હું સ્યુસાઇડ કરી લઈશ.