Beauty Tips/  સ્કિન એક્સપર્ટે જણાવ્યું કે 1 અઠવાડિયામાં ચહેરાના ફ્રીકલ્સને ઠીક કરવા માટે ફેસ પેક, પળવારમાં ઘરે જ થઇ જશે તૈયાર

સ્કિન સ્પેશિયાલિસ્ટ એ એવા બે ફેસ પેક વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના ઉપયોગથી તમારા ચહેરાના ફ્રીકલ એક અઠવાડિયામાં જ હળવા થવા લાગશે. 

Fashion & Beauty Trending Lifestyle
pigmentation remedy

જો તમારો ચહેરો ફ્રીકલથી ઘેરાઈ ગયો હોય, તો તમારી ત્વચાને દિવસેને દિવસે નુકસાન થતું જાય છે. કોસ્મેટિક ક્રીમ લગાવવાનો પણ પ્રયાસ કર્યો છે, પરંતુ તેની કોઈ ખાસ અસર નથી થઇ, પણ હવે વધુ ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉ. દ્વારા સૂચવવામાં આવેલા આવા બે ફેસ પેક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગથી તમારા ચહેરાના ફ્રીકલ એક અઠવાડિયામાં જ હળવા થવા લાગે છે.

best face pack for male & female

ડો. એ  તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વિડિયોમાં કહ્યું છે કે ફ્રેશ મલાઈ લેવી, તેમાં લીંબુનો રસ મિક્સ કરવાનો રહેશે અને ત્યારબાદ ચહેરાની મસાજ કરવી પડશે. પછી ફેસ પેકને 10 મિનિટ માટે ચહેરા પર રહેવા દેવું. આ પછી, ચહેરાને સ્વચ્છ પાણીથી સાફ કરી દેવું.

બીજી રીત એ છે કે કાચા બટાકાને સારી રીતે પીસીને તેમાં મધ મિક્સ કરીને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવવું, પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જો તમે આ બેમાંથી કોઈ એકને લગાવવાનું શરૂ કરશો તો એક અઠવાડિયામાં જ ચહેરા પરના દાણા અને કાળાશ દૂર થવા લાગશે.

આ પણ વાંચો: Fasting Tips/ઉપવાસ દરમિયાન આ બાબતોનું રાખો ધ્યાન, નબળાઈ કે થાકની સમસ્યા નહીં થાય

આ પણ વાંચો:Guru Purnima 2023 Gifts/ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકોને આપવા માટે શ્રેષ્ઠ અને ઉપયોગી છે આ gifts

આ પણ વાંચો:Amarnath Yatra 2023/ જો તમે અમરનાથ યાત્રામાં ભાગ લઈ રહ્યા છો, તો આ સ્થળોની અવશ્ય મુલાકાત લો

આ પણ વાંચો:Hair Care Tips/  ચોમાસામાં કેળાના ઉપયોગથી બનાવો તમારા વાળને મજબૂત અને સુંદર , જાણો તેના 5 ફાયદા

આ પણ વાંચો:WHO Warns/WHOની ચેતવણી, ખાવાની આ સ્વાદિષ્ટ વસ્તુઓ કેન્સરનું જોખમ વધારી શકે છે, આ છે નિષ્ણાતોની સલાહ