Not Set/ video: જેતપુર પીઠડીયા ટોલનાકે ખેડૂતોનો વિરોધ, ખેડૂતોને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઇ

રાજકોટ, રાજકોટના જેતપુર પીઠડીયા ટોલાનાકા પર ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ગાડી લઈને જવા માટેનો રસ્તો બંધ કરી દેવાતા વિરોધ કર્યો હતો. છેલ્લા એક વર્ષથી રસ્તો બંધ કરી દેતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો અને પોલીસ વચ્ચે રસ્તા પર ચક્કાજામ કરતાં વિરોધ નોંધાવ્યો હતો..આથી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે ખેડૂતોની અટકાયત કરી […]

Rajkot Videos

રાજકોટ,

રાજકોટના જેતપુર પીઠડીયા ટોલાનાકા પર ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ગાડી લઈને જવા માટેનો રસ્તો બંધ કરી દેવાતા વિરોધ કર્યો હતો. છેલ્લા એક વર્ષથી રસ્તો બંધ કરી દેતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

ખેડૂતો અને પોલીસ વચ્ચે રસ્તા પર ચક્કાજામ કરતાં વિરોધ નોંધાવ્યો હતો..આથી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી. પીઠડીયા ટોલનોકા પર પોલીસનો ચુ્સ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.