કૃષિ આંદોલન/ નેતાની રડતી વીડિયો ક્લિપ્સ વાઇરલ થયા બાદ ખેડૂતોની “મહાપંચાયત”માં એકઠી થઇ વિશાળ…

નેતાની રડતી વીડિયો ક્લિપ્સ વાઇરલ થયા બાદ ખેડૂતોની “મહાપંચાયત”માં એકઠી થઇ વિશાળ જનમેદની

Top Stories India
મમતા બેનર્જી 10 નેતાની રડતી વીડિયો ક્લિપ્સ વાઇરલ થયા બાદ ખેડૂતોની "મહાપંચાયત"માં એકઠી થઇ વિશાળ...

મહાપંચાયત દિલ્હીને અડીને આવેલા ગાઝીપુર સરહદથી આશરે દોઢસો કિલોમીટરના અંતરે શરુ થઇ હતી. જ્યાં નરેશ ટીકૈતના ભાઈ રાકેશ ટિકૈતે કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતઆંદોલનનું નેતૃત્વ કરે છે.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભારતીય કિસાન સંઘના નેતા નરેશ ટીકૈત દ્વારા બોલાવાયેલ ખેડૂતોની મહાપંચાયતમાં ભારે ભીડ જોવા મળી હતી. આ મહાપંચાયત દિલ્હીને અડીને આવેલા ગાઝીપુર સરહદથી લગભગ 150 કિમી દૂર યોજાઈ હતી.

Covid-19 / આ રાજ્યમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત, 28 ફેબ્રુઆરી સુધી લંબાવાયુ લોકડાઉન

#biography / પોલીસ કોન્સ્ટેબલ રહી ચૂકેલા રાકેશ ટીકૈત 44 વખત જેલ પણ ગયા છે, આવા છે આ ખેડુતોના મસીહા

જ્યાં નરેશ ટીકૈત નો ભાઈ રાકેશ ટીકૈત કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. સભા સ્થળની આસપાસ, ડ્રોન કેમેરાથી લેવામાં આવેલી તસવીરોમાં મોટી સંખ્યામાં લોકો જોઇ શકાય છે. યુપી પ્રશાસન દ્વારા આંદોલનકારી ખેડુતોને જગ્યા ખાલી કરવા આપેલા આદેશ બાદ વાતાવરણ તંગ બન્યું હતું ત્યારે ગુરુવારે તે કાર્યક્રમ બાદ મહાપંચાયતની બેઠક બોલાવવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો