Gandhinagar/ ખેડૂતોના 1 કરોડની કિંમતના ટ્રેકટરો ભાડે લઈ વેચી નાખનારો ઝડપાયો

પોલીસે 20 ટ્રેકટર અને એક ઈકો કાર કબજે કરી

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 2024 06 24T191014.689 ખેડૂતોના 1 કરોડની કિંમતના ટ્રેકટરો ભાડે લઈ વેચી નાખનારો ઝડપાયો

Gandhinagar News : ગાંધીનગરમાં દહેગામ ,માણસા સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતોના ટ્રેકટર ભાડે મેળવી પાછા નહી આપી બારોબાર વેચી કાઢનાર એક આરોપીને ગાંધીનગર SOG ની ટીમે ઝડપી પાડયો છે. આ આરોપી પાસેથી પોલીસે 1કરોડ થી વધુની કિંમતના 20 ટ્રેકટર સાથે એક ઇકો કાર જપ્ત કરી છે. ગાંધીનગર SOGએ આરોપી પાસેથી વધુ કેટલા ખેડૂતો સાથે છેતરપિંડી કરી તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે

ગાંધીનગર જિલ્લા દહેગામ ,માણસા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ના ખેડૂતો ના ટ્રેકટર ભાડે મેળવી પાછા નહી આપી બરોબર વેચી કાઢનાર એક આરોપીને ગાંધીનગર SOG ની ટીમે ઝડપી પાડયો છે. આ આરોપી પાસેથી પોલીસે 1કરોડ થી વધુની કિંમત ના  20 ટ્રેકટર સાથે એક ઇકો કાર કબજે કરી છે. આરોપીએ આ પ્રકારે અનેક ખેડતો સાથે છેતરપિંડી કરી હોવાની શંકા સાથે ગાંધીનગર SOG એ વધુ તપાસ હાથ ધરી છે. તે સિવાય આ કેસમાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, એમ ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CNGના ગેસના ભાવમાં વધારો

આ પણ વાંચો: ભારતનું NBFC સેક્ટર બન્યું વિશ્વનું ત્રીજું સૌથી મોટું સેક્ટર

આ પણ વાંચો: છેલ્લા 5 વર્ષમાં ચીનથી જથ્થાબંધ દવાઓની આયાતમાં વધારો