By Election/ ગઢડામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટા હાથે મારામારી, જુઓ આ દ્વશ્યો…

ગઢડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થયાનું સામે આવ્યું છે. શહેરની નૂતન વિદ્યાલય બુથ અંદર બન્ને પક્ષો વચ્ચે મારામારી થઇ. કોંગ્રેસ કાર્યકરનો આરોપ છે કે, ભાજપ દ્વારા બોગસ વોટિંગ કરવામાં આવ્યું છે. જેને લઇને બંને વચ્ચે મારામારી થઇ છે. મહત્વનું છે કે વોટિંગનો સમય પૂરો થવાના જ સમયે બન્ને પક્ષો વચ્ચે મારામારી […]

Gujarat Gujarat Assembly Election 2022 Others Videos

ગઢડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થયાનું સામે આવ્યું છે. શહેરની નૂતન વિદ્યાલય બુથ અંદર બન્ને પક્ષો વચ્ચે મારામારી થઇ. કોંગ્રેસ કાર્યકરનો આરોપ છે કે, ભાજપ દ્વારા બોગસ વોટિંગ કરવામાં આવ્યું છે. જેને લઇને બંને વચ્ચે મારામારી થઇ છે.

મહત્વનું છે કે વોટિંગનો સમય પૂરો થવાના જ સમયે બન્ને પક્ષો વચ્ચે મારામારી થઇ હતી. બાદમાં બંને પક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઇ રહ્યા છે. ગઢડામાં કોંગ્રેસનાં આક્ષેપને નકારતા જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું હતું કે, બુથ ઉપર થયેલ માથાકૂટની જાણ થતાં અમે ત્યાં પોહચેલ અને કાર્યકરોને છૂટા પડાવાનો પ્રયાસ કર્યો.