Election/ સુરત ભાજપના 9 વોર્ડના ઉમેદવારો પર લાગી આખરી મહોર, યાદી જાહેર

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આરપાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડમાં સુરત જિલ્લા તેમજ તાલુકા નગરપાલિકાની આવનારી ચૂંટણી માટે પસંદ થયેલા ઉમેદવારોની ફાઇનલ યાદી

Top Stories Gujarat
1

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આરપાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટરી બોર્ડમાં સુરત જિલ્લા તેમજ તાલુકા નગરપાલિકાની આવનારી ચૂંટણી માટે પસંદ થયેલા ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવી છે.કુલ 9 વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.દરેક વોર્ડમાંથી ચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, તે મુજબ કુલ 36 ઉમેદવારોને ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.આ યાદી પર નજર કરીએ તો..

1

1

1

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…