Rajkot News/ રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરુદ્ધ નોંધાઇ FIR

ક્ષત્રિય સમાજના અગ્રણી અને ક્ષત્રિય આંદોલનના મોભી છે

Top Stories Gujarat Rajkot

Rajkot News :  રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરુદ્ધ નોંધાઇ FIR નોંધાઈ છે. પી.ટી.જાડેજા  ક્ષત્રિય સમાજના અગ્રણી સાથે ક્ષત્રિય આંદોલનના મોભી પણ છે. પી.ટી.જાડેજા વિરૂધ્ધ મનીલોન્ડરિંગ એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. એક કારખાનેદારે 60 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા હતા.

જેમાં કારખાનેદારે 70.80 લાખ રૂપિયા ટુકવી દીધા હોવા છતા ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જામનમાં આપેલા મકાનના દસ્તાવેજ અને ચેક પરત ન કરતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 2000 કરોડ રૂપિયાની સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની વધી મુશ્કેલી, MUDA કેસમાં પરિવારના સભ્યો સામે ચાલશે કેસ

આ પણ વાંચો: ઝારખંડના પૂર્વ CMની અરજીની સુનાવણીનો સ્પષ્ટ ઈન્કાર