Not Set/ પાલિકાના કોર્પોરેટર જીતુ રાણાની કારમાં લાગી આગ, પરિવારનો બચાવ

બનાસકાંઠા, બનાસકાંઠા ડીસાના બનાસ નદીના પુલ પાસે નેનો  કારમાં અચાનક આગ લાગી  હતી. કાર માંથી ધુમાડો નીકળતા કારમાં સવાર પરિવાર જનોને  સમયસુચકતાથી ઉતારી લેવામાં આવ્યા  હતા. કારમાં  ડીસા પાલિકાના કોર્પોરેટર જીતુ રાણાના પરિવારજનોનો  આબાદ  બચાવ કરવામાં આવ્યો હતો. પરંતુ ચોકાવનારી વાતએ છે કે આ સમગ્ર ઘટનામાં ડીસા પાલિકાના કોર્પોરેટર જીતુ રાણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો […]

Gujarat Others Trending Videos

બનાસકાંઠા,

બનાસકાંઠા ડીસાના બનાસ નદીના પુલ પાસે નેનો  કારમાં અચાનક આગ લાગી  હતી. કાર માંથી ધુમાડો નીકળતા કારમાં સવાર પરિવાર જનોને  સમયસુચકતાથી ઉતારી લેવામાં આવ્યા  હતા. કારમાં  ડીસા પાલિકાના કોર્પોરેટર જીતુ રાણાના પરિવારજનોનો  આબાદ  બચાવ કરવામાં આવ્યો હતો. પરંતુ ચોકાવનારી વાતએ છે કે આ સમગ્ર ઘટનામાં ડીસા પાલિકાના કોર્પોરેટર જીતુ રાણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની કારને સળગાવવાનો પ્રયાસ કર્યો છે.