Fire/ અમદાવાદના રિવરફ્રન્ટ પાસે ફાયરની સ્પીડ બોટમાં ભીષણ આગ લાગતા બળીને ખાખ

અમદાવાદના ગાંધી બ્રિજ નીચે આગનો બનાવ બ્રિજ નીચે રાખેલી બોટમાં લાગી આગ ફાયરની સ્પીડ બોટમાં લાગી આગ કોર્પોરેશનની પાર્ક કરેલી બંધ બોટમાં આગ જોતજોતામાં સ્પીડ બોટ બળીને ખાખ બોટમાં ફટાકડો પડતા આગ લાગી હોવાનું અનુમાન આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ દેશભરમાં આજે દિપાવલીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવારમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા […]

Top Stories Gujarat
6 35 અમદાવાદના રિવરફ્રન્ટ પાસે ફાયરની સ્પીડ બોટમાં ભીષણ આગ લાગતા બળીને ખાખ
  • અમદાવાદના ગાંધી બ્રિજ નીચે આગનો બનાવ
  • બ્રિજ નીચે રાખેલી બોટમાં લાગી આગ
  • ફાયરની સ્પીડ બોટમાં લાગી આગ
  • કોર્પોરેશનની પાર્ક કરેલી બંધ બોટમાં આગ
  • જોતજોતામાં સ્પીડ બોટ બળીને ખાખ
  • બોટમાં ફટાકડો પડતા આગ લાગી હોવાનું અનુમાન
  • આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ

દેશભરમાં આજે દિપાવલીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવારમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે ત્યારે રિવર ફ્રન્ટ પાસે  ગાંધી બ્રિજ નીચે રાખેલી બોટમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફાયરની સ્પીડ બોમાં આગ લાગી છે, આ બોટને પાર્ક કરી હતી અને આગમાં અચાનક આગ લાગતા બોટ બળીને ખાખ થઇ ગઇ હતી,આ બોટમાં ફટાકડાની ચિંંગારી પડી હોવાનું  અનુમાન લગાવવામાં આવી રહ્યું છે,હાલ કોઇ જાનહાનિના સમાચાર નથી.

ઉલ્લેખનીય છે કે  બોટમાં આગ લાગવાની જાણ થતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.ક્યાં કારણસર બોટમાં આગ લાગી છે તેની હાલ કોઇ જાણકારી જાહેર કરવામાં આવી નથી. બોટ બળીને ખાખ થયા છે