Not Set/ વિરાટ કોહલીએ પહેલીવાર ડીઝાઇન કરેલા સ્નીકર થયાં લોન્ચ, જુઓ ફોટા

PUMA કંપની અને કોહલીની one8 કંપની દ્વારા નવાં સ્નીકર શુઝ લોન્ચ કરવામાં આવ્યા છે. પોતાનાં one8 કલેક્શનનાં ભાગ રૂપે આ નવા સ્નીકર લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્નીકરની ખાસિયત એ છે કે આ સ્નીકરને ખુદ વિરાટ કોહલીએ ડીઝાઇન કરેલાં છે. કોહલી પોતાની સ્ટાઈલ અને ફેશન સેન્સ માટે પણ ઘણા પ્રખ્યાત છે. એમની પર્સનલ સ્ટાઈલની પ્રીતીતી […]

Top Stories India Trending Lifestyle
kohli sneaker વિરાટ કોહલીએ પહેલીવાર ડીઝાઇન કરેલા સ્નીકર થયાં લોન્ચ, જુઓ ફોટા

PUMA કંપની અને કોહલીની one8 કંપની દ્વારા નવાં સ્નીકર શુઝ લોન્ચ કરવામાં આવ્યા છે. પોતાનાં one8 કલેક્શનનાં ભાગ રૂપે આ નવા સ્નીકર લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્નીકરની ખાસિયત એ છે કે આ સ્નીકરને ખુદ વિરાટ કોહલીએ ડીઝાઇન કરેલાં છે.

kohli sneaker 2 વિરાટ કોહલીએ પહેલીવાર ડીઝાઇન કરેલા સ્નીકર થયાં લોન્ચ, જુઓ ફોટા
First ever Virat Kohli designed sneaker launched by puma

કોહલી પોતાની સ્ટાઈલ અને ફેશન સેન્સ માટે પણ ઘણા પ્રખ્યાત છે. એમની પર્સનલ સ્ટાઈલની પ્રીતીતી એમણે ડીઝાઇન કરેલાં આ સ્નીકરમાં જોવા મળે છે. સિમ્પલ લુક ધરાવતાં આ સ્નીકર બ્લેક અને વ્હાઈટ કલરમાં મળશે.

Instagram will load in the frontend.

ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લખ્યું હતું કે , ‘100% ક્લાસિક, 100%  હું!. આજે હું ફાઈનલી બાસ્કેટ ક્લાસિક one8 લોન્ચ કરી રહ્યો છું. આ પહેલા સ્નીકર છે જે મેં ડીઝાઇન કર્યા છે અને એ સિમ્પલ છે. એમાં ક્રિકેટને લગતું થોડું છે અને આ કોઇપણ પ્રસંગ માટે પરફેક્ટ છે.’

kohli sneaker 3 વિરાટ કોહલીએ પહેલીવાર ડીઝાઇન કરેલા સ્નીકર થયાં લોન્ચ, જુઓ ફોટા
First ever Virat Kohli designed sneaker launched by puma

પોતે ક્રિકેટર છે અને એમને ક્રિકેટ પ્રત્યે લગાવ હોય એ સ્વાભાવિક વાત છે અને એટલે જ આ સ્નીકરમાં તમને ક્રિકેટનો પણ થોડો ટચ જોવા મળશે. આ સ્નીકરની કીમત 5999 રૂપિયા છે.