TAT-GPS/ ટેટ-1ની પરીક્ષામાં પહેલી વખ જીપીએસનો ઉપયોગ

ગુજરાતમાં આ વખતે ટેટની પરીક્ષામાં પ્રશ્નપત્ર જરા પણ લીક ન થાય તે માટે એકદમ ફુલપ્રુફ આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ફૂલપ્રુફ રીતે યોજાય તે માટે પ્રશ્નપત્રો જીપીએસ ટ્રેકિંગ દ્વારા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.

Gujarat
Tat ટેટ-1ની પરીક્ષામાં પહેલી વખ જીપીએસનો ઉપયોગ

ગાંધીનગર: ગુજરાતમાં આ વખતે ટેટની પરીક્ષામાં Tat-1-GPS પ્રશ્નપત્ર જરા પણ લીક ન થાય તે માટે એકદમ ફુલપ્રુફ આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા ફૂલપ્રુફ રીતે યોજાય તે માટે પ્રશ્નપત્રો જીપીએસ ટ્રેકિંગ દ્વારા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમા ખાસ કરીને પ્રશ્નપત્રો જીપીએસ ટ્રેકિંગ દ્વારા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ પર કરવામાં આવ્યું હતું. પરીક્ષા આમ તો વહેલા યોજવાની હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીના લીધે ટેટ-1ની પરીક્ષા મોકૂફ રખાઈ હતી. Tat-1-GPS આ ઉપરાંત ટેટ-2 23મી તારીખે યોજાશે. આ પરીક્ષામાં આજે કુલ 86025 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પહેલાથી પાંચમા ધોરણની Tat-1-GPS પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ)-1ની પરીક્ષાઓ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી લેવાઈ રહી છે. ગુજરાત માધ્યમક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દસમા અને બારમા ધોરણની પરીક્ષા માટે પ્રશ્નપત્ર કેન્દ્ર પર પહોંચાડતી વખતે જે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે તેનો ઉપયોગ પહેલી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમથી લઈને કે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે જીપીએસના કાર્યક્ષેત્રમાં આવરી લેવામાં આવ્યા છે.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પહેલાથી પાંચમાં શિક્ષક બનવા માટે ટેટ-1 અને Tat-1-GPS ધોરણ છથી ધોરણ આઠના શિક્ષક બનવા માટે ટેટ-2ની પરીક્ષાઓ માટે ગત ઓક્ટોબર મહિનામાં જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા અનુસાર 21 ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી. દરમિયાન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં ઉમેદવારોને ફોર્મ ભરવા માટે થઈને પૂરતો સમય મળી રહે તે માટે આ મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો.

આ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે અધ્યતન ટેકનોલોજીનો Tat-1-GPS ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે પેપર ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી સ્ટ્રોંગ રૂમથી પેપર નીકળે ત્યારથી લઈને પરીક્ષા કેન્દ્ર પર સીલ બંધ કવર ખુલે ત્યાં સુધી ને સતત મોનિટરિંગ કરવામાં આવે છે. આ જ રીતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવનાર છે. રાજયમાં ટેટની પરીક્ષા વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રથમ બનાવ છે. અને સઘન ચકાસણી માટે રાજયકક્ષાએ સ્કવોડની ચાર ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ જ રીતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવનાર છે. રાજયમાં ટેટની પરીક્ષા વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પ્રથમ બનાવ છે. અને સઘન ચકાસણી માટે રાજયકક્ષાએ સ્કવોડની ચાર ટીમો કાર્યરત કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ જગદીશ શેટ્ટાર-ભાજપ/ જગદીશ શેટ્ટારનું ભાજપમાંથી રાજીનામુઃ યેદિયુરપ્પા નારાજ, કોંગ્રેસમાં જોડાઈ શકે

આ પણ વાંચોઃ આઇપીએલ-રાહુલ/ આઇપીએલમાં કેએલ રાહુલ વિરાટ કોહલી કરતાં પણ આગળ

આ પણ વાંચોઃ ફ્યુચર રિટેલ/ કઈ કંપની ખરીદવા લાગી અદાણી-અંબાણી વચ્ચે હોડ તે જાણો